આજનાં ( 13-02-2021,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

આજનાં ( 13-02-2021,શુક્રવારનાં) બજાર ભાવો: કપાસ, એરંડા, જીરું, નાળિયેર, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે...

નમસ્કાર ખેડૂત મિત્રો,

આજ તારીખ ૧૩/૦૨/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૪૧ થી ઊંચો ભાવ ૧૨૧૨

મગફળી જાડી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૯૧

મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૬૦  

બાજરી :- નીચો ભાવ ૨૪૨ થી ઊંચો ભાવ ૩૧૫ 

અડદ :- નીચો ભાવ ૧૨૬૦ થી ઊંચો ભાવ ૧૫૫૦

મગ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૬૪૦ 

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૩૫ થી ઊંચો ભાવ ૩૭૫

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૪૨૦ 

મઠ :- નીચો ભાવ ૧૧૫૦ થી ઊંચો ભાવ ૧૩૦૦

એરંડા :- નીચો ભાવ ૮૧૭ થી ઊંચો ભાવ ૮૫૧

સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૯૪૦  

કાળા તલ :- નીચો ભાવ ૧૪૪૦ થી ઊંચો ભાવ ૨૬૫૪  

લસણ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૫૨૪     

કળથી :- નીચો ભાવ ૫૨૦ થી ઊંચો ભાવ ૬૨૫ 

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૬૩૫   

જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૦ થી ઊંચો ભાવ ૩૨૫    

વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૩૯૫  

ધાણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૧૩૦૦  

જીરું :- નીચો ભાવ ૨૧૬૦ થી ઊંચો ભાવ ૨૭૧૨ 

વરિયાળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૫

મેથી :- નીચો ભાવ ૮૯૦ થી ઊંચો ભાવ ૧૨૭૬ 

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૦ 

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૨૫ થી ઊંચો ભાવ ૧૬૩૦

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૫૧૦ 

તલી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૮૨૨ 

સુવા :- નીચો ભાવ ૫૮૦ થી ઊંચો ભાવ ૭૨૫

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૮  

લસણ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૪૭૫   

અજમો :- નીચો ભાવ ૨૪૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૦ 

ઘઉં :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૪૦૦   

જીરું :- નીચો ભાવ ૧૭૮૦ થી ઊંચો ભાવ ૨૪૪૨  

તલ :- નીચો ભાવ ૧૬૦૧ થી ઊંચો ભાવ ૧૭૩૦ 

ચણા :- નીચો ભાવ ૬૭૨ થી ઊંચો ભાવ ૮૯૦

કાળા તલ :- નીચો ભાવ ૧૫૫૦ થી ઊંચો ભાવ ૨૩૫૫   

મગફળી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૨        

એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

નવું જીરું :- નીચો ભાવ ૨૧૨૫ થી ઊંચો ભાવ ૨૮૨૦ 

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૬૭૫  

ધાણી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૨૫૫૦   

તલ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૭૬૦ 

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૫૫

લસણ :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૧૩૯૦    

એરંડા :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૮૫૫

મગફળી :- નીચો ભાવ ૭૭૫ થી ઊંચો ભાવ ૧૧૪૫  

ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૬૫૦

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૧  

નાળિયેર :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૮૫૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૯૮ થી ઊંચો ભાવ ૪૩૪ 

મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૮૧ થી ઊંચો ભાવ ૧૨૨૩ 

મગફળી મગડી :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૧૪૧  

જુવાર :- નીચો ભાવ ૨૭૬ થી ઊંચો ભાવ ૪૫૫

બાજરી :- નીચો ભાવ ૨૩૮ થી ઊંચો ભાવ ૩૫૦     

અડદ :- નીચો ભાવ ૧૦૮૨ થી ઊંચો ભાવ ૧૪૫૭

મગ તરપતીયા:- નીચો ભાવ ૧૬૦૮ થી ઊંચો ભાવ ૧૬૦૮ 

મગ :- નીચો ભાવ ૧૪૯૯ થી ઉંચો ભાવ ૨૧૯૨

ચોળી :- નીચો ભાવ ૮૩૬ થી ઉંચો ભાવ ૮૩૬

ચણા :- નીચો ભાવ ૭૪૬ થી ઊંચો ભાવ ૯૨૦    

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૫૧ થી ઊંચો ભાવ ૧૮૦૦      

તુવેર :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૮૩

લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૨૦ ઊંચો ભાવ ૬૬૮

જીરું :- નીચો ભાવ ૧૮૫૫ ઉંચો ભાવ ૧૨૮૩ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૧૧ થી ઊંચો ભાવ ૪૩૧ 

મેથી :- નીચો ભાવ ૯૭૦ ઉંચો ભાવ ૧૧૭૦

આ ભાવો ગુજરાત નાં દરેક ખેડૂત પુત્ર જાણી શકે તે માટે શેર કરો.