નમસ્કાર ખેડૂત મિત્રો,
આજ તારીખ ૧૯/૦૨/૨૦૨૧ ને શુક્રવાર ના રાજકોટ ગોંડલ,જામનગર,મહુવા અને ઊંઝા ના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૫૨ થી ઊંચો ભાવ ૧૨૫૨
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૪ થી ઉંચો ભાવ ૩૭૨
મગફળી જીણી :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૧૭૫
અડદ :- નીચો ભાવ ૧૧૩૦ થી ઊંચો ભાવ ૧૫૨૪
મગ :- નીચો ભાવ ૧૧૮૦ થી ઊંચો ભાવ ૧૬૨૮
બાજરી :- નીચો ભાવ ૨૪૦ થી ઉંચો ભાવ ૩૦૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૨ થી ઊંચો ભાવ ૪૨૪
એરંડા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૮૫૦
સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૯૫૪
કાળા તલ :- નીચો ભાવ ૧૩૩૦ થી ઊંચો ભાવ ૨૬૯૦
લસણ :- નીચો ભાવ ૧૧૫૪ થી ઊંચો ભાવ ૧૫૭૦
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૬૧૫
જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૦ થી ઉંચો ભાવ ૩૧૫
ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૬૩૦
વરિયાળી :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૧૧૦૫
મેથી :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૩૧૧
સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૯૦ થી ઊંચો ભાવ ૧૬૦૦
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૪૮૦
સુવા :- નીચો ભાવ ૬૦૫ થી ઊંચો ભાવ ૭૮૦
ઇસબગુલ :- નીચો ભાવ ૧૪૫૦ થી ઉંચો ભાવ ૨૧૮૦
ગુવાર નુ બિ :- નીચો ભાવ ૬૯૦ થી ઉંચો ભાવ ૭૧૦
ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.
વરિયાળી :- નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૩૩૦૫
જીરું :- નીચો ભાવ ૨૦૨૦ થી ઉંચો ભાવ ૩૩૦૦
ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૫૧ થી ઉંચો ભાવ ૨૪૭૪
રાયડો :- નીચો ભાવ ૮૩૦ થી ઉંચો ભાવ ૧૧૭૨
અજમો :- નીચો ભાવ ૧૮૩૬ થી ઉંચો ભાવ ૩૦૭૫
તલ :- નીચો ભાવ ૧૪૮૫ થી ઉંચો ભાવ ૧૮૦૦
સુવા :- નીચો ભાવ ૮૫૧ થી ઉંચો ભાવ ૯૩૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૦
લસણ :- નીચો ભાવ ૮૭૦ થી ઊંચો ભાવ ૧૪૫૧
અજમો :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૪૭૦૦
જીરું :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૫૧૦
તલ :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૨૦
ચણા :- નીચો ભાવ ૭૩૦ થી ઊંચો ભાવ ૮૮૦
કાળા તલ :- નીચો ભાવ ૧૯૩૨ થી ઊંચો ભાવ ૨૪૧૫
મગફળી :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૫
ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઉંચો ભાવ ૬૫૦
એરંડા :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૬૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૦
નવું જીરું :- નીચો ભાવ ૨૨૬૦ થી ઊંચો ભાવ ૩૦૩૦
ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ધાણી :- નીચો ભાવ થી ૮૭૦ ઊંચો ભાવ ૨૪૦૦
તલ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૩૦
લસણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૦
એરંડા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૮૭૦
મગફળી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૧૫
ડુંગળી :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૭૫૦
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૪૫
નાળિયેર :- નીચો ભાવ ૬૦૩ થી ઊંચો ભાવ ૧૯૧૨
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઊંચો ભાવ ૪૦૭
શીંગ જી 20 :- નીચો ભાવ ૧૦૨૪ થી ઉંચો ભાવ ૧૨૧૩
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૭
જુવાર :- નીચો ભાવ ૨૫૪ થી ઊંચો ભાવ ૪૫૬
બાજરી :- નીચો ભાવ ૨૩૦ થી ઊંચો ભાવ ૪૧૧
અડદ :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૫૩૧
મકાઈ :- નીચો ભાવ ૨૧૮ થી ઉંચો ભાવ ૨૧૮
મગ દેશી :- નીચો ભાવ ૧૯૨૩ થી ઊંચો ભાવ ૧૯૨૫
તુવેર :- નીચો ભાવ ૧૧૮૪ થી ઉંચો ભાવ ૧૨૨૫
ચણા :- નીચો ભાવ ૬૩૨ થી ઊંચો ભાવ ૯૦૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૮૮૧
લાલ ડુંગળી :- નીચો ભાવ ૪૮૫ થી ઊંચો ભાવ ૭૬૪
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૧ થી ઊંચો ભાવ ૪૮૧