આજ તારીખ 13/04/2021 ને મંગળવારના મહુવા, જુનાગઢ, રાજકોટ, અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
ખાસ નોધ: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહુવા દ્વારા કોરોના મહામારી ના કારણે શીંગ, કપાસ, નાળીયેર ની હરરાજી બંધ રહેશે તેની નોટીસ બહાર પાડવામાં આવી છે. જેમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે મહુવા માર્કેટ યાર્ડમાં વેંચાણ માટે શીંગ, કપાસ, અનાજ,નાળીયેર લાવતા ખેડૂતભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે હાલ કોરોના મહામારી ના કારણે જાહેરાત ન થાય સુધી અચોક્કસ મુદ્દત માટે શીંગ, કપાસ, અનાજ, નાળીયેર ની હરરાજી નું કામકાજ બંધ રહેશે, તેથી 13/04/2021 ને મંગળવારના રોજથી ઉપર દર્શાવેલ આવકને પ્રવેશ મળશે નહિ. જેથી ખેડૂત ભાઈઓ તથા કમીશન એજન્ટભાઈઓએ નોંધ લેવી.
નોંધ: (૧) શીંગ ગુણીમાં 35 કિ.ગ્રા. તથા કટ્ટા અને થેલીમાં વજન 50 કિ.ગ્રા. મુજબ ગણવુ. (૨) કપાસની આવક ગાંસડીમાં આપેલ છે જેમાં 1 ગાંસડી= 80 કિ.ગ્રા. (૩) નાળીયેરની આવક નંગમાં આપેલ છે જેમાં 1 નંગ= 100 નાળીયેર
મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ મગડી નવી | 950 | 1324 |
શીંગ જી 20 | 1099 | 1304 |
એરંડા | 756 | 756 |
જુવાર | 256 | 556 |
બાજરી | 251 | 380 |
ઘઉં ટુકડા | 331 | 490 |
મકાઇ | 304 | 360 |
અડદ | 720 | 1375 |
મગ | 1614 | 2000 |
રાય | 757 | 856 |
મેથી | 987 | 1060 |
ચણા | 720 | 997 |
તલ સફેદ | 1300 | 1451 |
તલ પુરબીયા | 1401 | 2300 |
તુવેર | 695 | 1375 |
જીરું | 1730 | 2600 |
ધાણા | 880 | 1398 |
ડુંગળી લાલ | 50 | 261 |
ડુંગળી સફેદ | 132 | 203 |
કપાસ | 925 | 1268 |
નાળીયેર | 401 | 1801 |
ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 308 | 440 |
ઘઉં ટુકડા | 330 | 566 |
કપાસ | 1001 | 1351 |
મગફળી જાડી | 820 | 1321 |
એરંડા | 1271 | 1600 |
તલ | 800 | 1671 |
ધાણા | 900 | 1431 |
ધાણી | 1000 | 1801 |
મરચા દેશી | 1101 | 3151 |
લસણ સુકું | 401 | 1061 |
ડુંગળી લાલ | 51 | 171 |
ચણા | 800 | 996 |
ગોગળી | 491 | 1111 |
રાજકોટ માર્કેટયાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 880 | 949 |
લસણ | 725 | 1189 |
ચણા | 940 | 980 |
તલ | 1300 | 1674 |
ડુંગળી | 70 | 200 |
ધાણા | 1000 | 1360 |
મગફળી જાડી | 1016 | 1316 |
મગફળી ઝીણી | 950 | 1210 |
કપાસ | 1220 | 1355 |
જીરું | 2300 | 2635 |
જુનાગઢ માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
તલ | 1100 | 1670 |
ઘઉં | 305 | 378 |
ઘઉં ટુકડા | 315 | 408 |
ચણા | 900 | 985 |
ધાણા | 1000 | 1250 |
સિંગફાડા | 1045 | 1550 |
અડદ | 1000 | 1305 |
તુવેર | 1151 | 1370 |
જીરું | 2000 | 2490 |
અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 755 | 900 |
ઘઉં ટુકડા | 300 | 520 |
ચણા | 700 | 972 |
તલ | 1000 | 1630 |
સિંગ દાણા | 1010 | 1595 |
ધાણા | 761 | 1470 |
મગફળી જાડી | 901 | 1330 |
તલ કાળા | 1000 | 2176 |
કપાસ | 730 | 1386 |
જીરું | 1800 | 2616 |