આજનાં (15/02/2021, સોમવારનાં) બજાર ભાવો: જાણો તમારાં પાકનો ઊંચો અને નીચો ભાવ

આજનાં (15/02/2021, સોમવારનાં) બજાર ભાવો: જાણો તમારાં પાકનો ઊંચો અને નીચો ભાવ

નમસ્કાર ખેડૂત મિત્રો, 

આજ તારીખ ૧૫/૦૨/૨૦૨૧ ને સોમવારના રાજકોટ ગોંડલ, જામનગર, ઊંઝા, મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૫૧ થી ઊંચો ભાવ ૧૨૨૮ 

મગફળી જાડી :- નીચો ભાવ ૯૭૫ થી ઊંચો ભાવ ૧૧૮૮ 

મગફળી જીણી :- નીચો ભાવ ૯૫૫ થી ઊંચો ભાવ ૧૧૪૫  

બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૧૦  

અડદ :- નીચો ભાવ ૧૨૫૫ થી ઊંચો ભાવ ૧૬૦૨  

મગ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૬૦૦  

ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૩૮૦  

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૫ થી ઊંચો ભાવ ૪૧૫ 

મઠ :- નીચો ભાવ ૧૧૩૦ થી ઊંચો ભાવ ૧૨૬૦   

એરંડા :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૮૪૬

સોયાબીન :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૯૬૦ 

કાળા તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૨૫૫૦    

લસણ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૪૬૧ 

ચોળી :- નીચો ભાવ ૭૫૫ થી ઊંચો ભાવ ૧૩૩૫   

કળથી :- નીચો ભાવ ૫૭૫ થી ઊંચો ભાવ ૭૨૫

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૦ થી ઊંચો ભાવ ૬૨૫

જુવાર પીળી :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૩૨૫   

વાલ દેશી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૩૫    

ધાણા :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૩૫૧ 

જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૨૬૧૦    

વરિયાળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૫   

મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦    

ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૧૦ થી ઊંચો ભાવ ૭૨૫  

ચણા પીળા :- નીચો ભાવ ૭૭૧ થી ઊંચો ભાવ ૯૧૦  

સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૫૦ થી ઊંચો ભાવ ૧૬૦૦  

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૪૫૦

તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૦    

સુવા :- નીચો ભાવ ૬૧૫ થી ઊંચો ભાવ ૭૭૫

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૦  

લસણ :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૦  

કાળા તલ :- નીચો ભાવ ૨૦૧૦ થી ઉંચો ભાવ ૨૨૫૬     

ડુંગળી :- નીચો ભાવ ૨૫૫ થી ઉંચો ભાવ ૬૨૫  

જીરું :- નીચો ભાવ ૨૧૧૦ થી ઊંચો ભાવ ૨૪૩૦

તલ :- નીચો ભાવ ૧૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૨૦  

ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૦૦

મગફળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦     

અજમો :- નીચો ભાવ ૨૬૦૦ થી ઊંચો ભાવ ૬૧૦૦       

એરંડા :- નીચો ભાવ ૭૭૮ થી ઊંચો ભાવ ૮૪૫   

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦  

જીરું :- નીચો ભાવ ૨૧૫૦થી ઊંચો ભાવ ૨૮૩૦   

ધાણા :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૬૨૫   

તલ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૭૪૦   

ધાણી :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૨૨૨૫

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૫૦  

લસણ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૧૩૨૦  

એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૬૦    

મગફળી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૦૦     

ડુંગળી :- નીચો ભાવ ૨૬૦ થી ઊંચો ભાવ ૬૪૦    

ઊંઝા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

રાયડો :- નીચો ભાવ ૯૩૫ થી ઉંચો ભાવ ૧૨૨૦ 

અજમો :- નીચો ભાવ ૧૩૯૦ થી ઉંચો ભાવ ૩૯૦૦

વરિયાળી :- નીચો ભાવ ૯૫૧ થી ઉંચો ભાવ ૩૨૨૦

તલ :-. નીચો ભાવ ૧૪૭૧ થી ઉંચો ભાવ ૧૭૮૦

જીરું :- નીચો ભાવ ૨૧૬૦ થી ઉંચો ભાવ ૩૧૩૦

સુવા :- નીચો ભાવ ૮૫૦ થી ઉંચો ભાવ ૯૨૫

ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૫૪ થી ઉંચો ભાવ ૨૪૫૦

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૨૫  

નાળિયેર :- નીચો ભાવ ૨૭૭ થી ઊંચો ભાવ ૧૯૪૩  

મગ દેશી :- નીચો ભાવ ૨૦૨૪ ઉંચો ભાવ ૨૧૨૨

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૦૧ થી ઊંચો ભાવ ૪૪૮  

મગફળી ઉનાળુ :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૯૧  

મગફળી જી ૨૦ :- નીચો ભાવ ૯૯૩ થી ઊંચો ભાવ ૧૧૯૧  

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૧૯૧      

જુવાર :- નીચો ભાવ ૨૬૦ થી ઊંચો ભાવ ૫૯૦    

બાજરી :- નીચો ભાવ ૨૧૮ થી ઊંચો ભાવ ૩૦૨

અડદ :- નીચો ભાવ ૧૧૮૦ થી ઊંચો ભાવ ૧૧૮૩   

મેથી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૨૭

જીરું :-. નીચો ભાવ ૧૯૨૧ થી ઉંચો ભાવ ૨૦૦૦        

તલ સફેદ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૭૪૩    

તલ કાળા :- નીચો ભાવ ૨૧૦૦ થી ઊંચો ભાવ ૨૧૦૦

તુવેર :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૨૪૫ 

ચણા :- નીચો ભાવ ૬૦૦ થી ઉંચો ભાવ ૯૨૩

રાય :- નીચો ભાવ ૧૦૭૧ થી ઉંચો ભાવ ૧૦૭૧

લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૫૨ ઊંચો ભાવ ૬૭૦

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૩૪ થી ઊંચો ભાવ ૪૧૫