આજનાં (17 February, બુધવારના) બજાર ભાવો: ભાવ જાણી વેંચાણ કરો

આજનાં (17 February, બુધવારના) બજાર ભાવો: ભાવ જાણી વેંચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો, 

આજ તારીખ ૧૭/૦૨/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે. 

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૦  

મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦   

મગફળી જીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૫     

મરચા સૂકા : :- નીચો ભાવ ૧૬૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૦

અડદ :- નીચો ભાવ ૧૧૧૦ થી ઊંચો ભાવ ૧૫૨૦  

મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૫૦    

એરંડા :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૮૫૪  

વાલ દેશી :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૧૦૦

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૫ થી ઊંચો ભાવ ૩૯૦   

સોયાબીન :- નીચો ભાવ ૯૨૦ થી ઊંચો ભાવ ૯૫૫

કાળા તલ :- નીચો ભાવ ૧૩૩૦ થી ઊંચો ભાવ ૨૫૬૦

લસણ :- નીચો ભાવ ૧૦૬૦ થી ઊંચો ભાવ ૧૪૦૦    

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૫ થી ઊંચો ભાવ ૬૩૦

જુવાર પીળી :- નીચો ભાવ ૨૫૫ થી ઉંચો ભાવ ૩૦૧  

ધાણા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૩૫૦  

જીરું :- નીચો ભાવ ૨૨૦૦ થી ઊંચો ભાવ ૨૭૭૫  

વરિયાળી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૧૨૫ 

મેથી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૨

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૨૫

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૪૮૮

ઊઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૯૩૧ થી ઉંચો ભાવ ૩૨૧૮  

જીરું :- નીચો ભાવ ૨૦૭૫ થી ઉંચો ભાવ ૩૪૦૦ 

ઇસબગુલ :- નીચો ભાવ ૨૦૫૦ થી ઉંચો ભાવ ૨૪૧૦  

રાયડો :- નીચો ભાવ ૯૩૫ થી ઉંચો ભાવ ૧૨૨૪

અજમો :- નીચો ભાવ ૧૧૦૦ થી ઉંચો ભાવ ૩૨૧૦  

તલ :- નીચો ભાવ ૧૨૫૫ થી ઉંચો ભાવ ૧૭૮૫

સુવા :- નીચો ભાવ ૮૪૨ થી ઉંચો ભાવ ૯૦૦ 

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૧૦ 

લસણ :- નીચો ભાવ ૫૬૦ થી ઊંચો ભાવ ૧૨૦૦ 

અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૫૦૦૦

જીરું :- નીચો ભાવ ૧૮૦૦ થી ઊંચો ભાવ ૨૪૩૦

તલ :- નીચો ભાવ ૧૪૪૫ થી ઊંચો ભાવ ૧૭૧૮

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૮૭૦ 

કાળા તલ :- નીચો ભાવ ૧૯૮૦ થી ઊંચો ભાવ ૨૨૮૫

મગફળી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૩૦   

એરંડા :- નીચો ભાવ ૮૪૦ થી ઊંચો ભાવ ૮૫૦ 

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૦ 

નવું જીરું :- નીચો ભાવ ૨૨૪૪ થી ઊંચો ભાવ ૩૦૦૦  

ધાણા :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૭૫૦  

ધાણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૨૬૨૬ 

તલ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૭૫૦

ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૮૯૦  

લસણ :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૧૪૬૦   

એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૬૨

મગફળી :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૧૨૩૫     

ડુંગળી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૪૦૦     

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૭  

નાળિયેર :- નીચો ભાવ ૩૬૦ થી ઊંચો ભાવ ૧૯૭૦

રાજગરો :- નીચો ભાવ ૧૦૨૪ થી ઉંચો ભાવ ૧૦૨૪

રાય :- નીચો ભાવ ૮૮૦ થી ઉંચો ભાવ ૮૮૦ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૧ થી ઊંચો ભાવ ૪૧૧

શીંગ જી 20 :- નીચો ભાવ ૯૭૬ થી ઉંચો ભાવ ૧૨૧૮

એરંડા :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૭૨૫

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૯૧ થી ઊંચો ભાવ ૧૨૫૦

જુવાર :- નીચો ભાવ ૨૨૨ થી ઊંચો ભાવ ૫૭૫

બાજરી :- નીચો ભાવ ૨૨૭ થી ઊંચો ભાવ ૩૪૨ 

અડદ :- નીચો ભાવ ૫૦૦ થી ઊંચો ભાવ ૧૩૦૦

મગ તરપતિયા :- નીચો ભાવ ૧૧૨૫ થી ઊંચો ભાવ ૧૧૨૫

તુવેર :- નીચો ભાવ ૧૧૯૦ થી ઉંચો ભાવ ૧૨૦૩ 

કાળા તલ :- નીચો ભાવ ૧૯૫૨ ઉંચો ભાવ ૨૨૫૨

ચણા :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૯૫૬

મેથી :- નીચો ભાવ ૧૦૬૫ થી ઉંચો ભાવ ૧૪૦૦

તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૭૫૫        

લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૦૦ થી ઊંચો ભાવ ૭૩૯ 

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૧ થી ઊંચો ભાવ ૪૨૦

દરરોજ નાં બજાર ભાવો જાણવાં માટે Khissu Aplication ડાઉન લોડ કરી લો.