આજનાં (20/02/2021, શનિવાર નાં) બજાર ભાવો: તમારાં પાકનો ભાવ જાણી વેંચાણ કરો

આજનાં (20/02/2021, શનિવાર નાં) બજાર ભાવો: તમારાં પાકનો ભાવ જાણી વેંચાણ કરો

નમસ્કાર ખેડૂત મિત્રો, 

આજ તારીખ ૨૦/૦૨/૨૦૨૧ ને શનિવાર ના રાજકોટ ગોંડલ, જામનગર, મહુવા અને ઊંઝા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે

રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-

કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૫૫ થી ઊંચો ભાવ ૧૨૫૧

મગફળી જાડી :- નીચો ભાવ ૯૬૬ થી ઊંચો ભાવ ૧૨૦૦   

મગફળી જીણી :- નીચો ભાવ ૯૩૦ થી ઊંચો ભાવ ૧૧૮૫  

રાયડો :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૦૩૦ 

અડદ :- નીચો ભાવ ૧૧૨૫ થી ઊંચો ભાવ ૧૪૭૮   

મગ :- નીચો ભાવ ૧૦૬૫ થી ઊંચો ભાવ ૧૭૬૦   

ઘઉં લોકવન:- નીચો ભાવ ૩૪૦ થી ઊંચો ભાવ ૩૭૨

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૪૫ થી ઊંચો ભાવ ૩૯૩ 

એરંડા :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૮૪૦

સોયાબીન :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૭૮૫ 

કાળા તલ :- નીચો ભાવ ૧૨૯૨ થી ઊંચો ભાવ ૨૩૦૦

લસણ :- નીચો ભાવ ૧૧૧૫ થી ઊંચો ભાવ ૧૪૦૦  

વાલ દેશી :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૩૫

વાલ પાપડી :- નીચો ભાવ ૧૪૦૦ થી ઉંચો ભાવ ૧૫૦૦

જુવાર સફેદ :- નીચો ભાવ ૫૫૨ થી ઊંચો ભાવ ૬૧૮

જુવાર પીળી :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૨૦     

ધાણા :- નીચો ભાવ ૭૮૧ થી ઊંચો ભાવ ૧૩૨૧  

જીરું :- નીચો ભાવ ૨૧૪૦ થી ઊંચો ભાવ ૨૬૯૨

ચણા પીળા :- નીચો ભાવ ૭૯૩ થી ઉંચો ભાવ ૯૨૦

વરિયાળી :- નીચો ભાવ ૮૨૦ થી ઊંચો ભાવ ૧૧૧૦ 

મેથી :- નીચો ભાવ ૧૦૭૦ થી ઊંચો ભાવ ૧૨૬૫  

સીંગ દાણા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૬૨૫ 

સીંગ ફાડા :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૫૦૦

સુવા :- નીચો ભાવ ૬૧૫ થી ઊંચો ભાવ ૭૮૫ 

ઊંઝા માર્કેટિંગ યાર્ડના ભાવ નીચે મુજબ છે.

વરિયાળી :- નીચો ભાવ ૯૨૨ થી ઉંચો ભાવ ૩૪૧૬

જીરું :- નીચો ભાવ ૨૨૦૫ થી ઉંચો ભાવ ૩૩૫૦   

ઇસબગુલ :- નીચો ભાવ ૨૧૫૧ થી ઉંચો ભાવ ૨૪૫૧  

રાયડો :- નીચો ભાવ ૮૯૫ થી ઉંચો ભાવ ૧૧૧૦

અજમો :- નીચો ભાવ ૧૨૬૦ થી ઉંચો ભાવ ૨૮૯૦ 

તલ :- નીચો ભાવ ૧૪૮૬ થી ઉંચો ભાવ ૧૬૫૫ 

સુવા :- નીચો ભાવ ૮૭૦ થી ઉંચો ભાવ ૯૩૦ 

જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૩૦ 

લસણ :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૬૧

અજમો :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૫૨૦૦ 

જીરું :- નીચો ભાવ ૨૦૫૧ થી ઊંચો ભાવ ૨૫૦૦ 

તલ :- નીચો ભાવ ૧૫૯૦ થી ઊંચો ભાવ ૧૭૩૦

ચણા :- નીચો ભાવ ૭૩૦ થી ઊંચો ભાવ ૯૧૦

કાળા તલ :- નીચો ભાવ ૨૦૪૧ થી ઊંચો ભાવ ૨૨૦૦

મગફળી :- નીચો ભાવ ૭૩૫ થી ઊંચો ભાવ ૧૧૩૦ 

એરંડા :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૮૫૦

ગોંડલ માર્કેટિંગ યાર્ડ નાં ભાવ નીચે મુજબ છે.

કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૬૦ 

નવું જીરું :- નીચો ભાવ ૨૨૫૦ થી ઊંચો ભાવ ૩૦૯૦ 

ધાણા :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૧૬૦૦

ધાણી :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૨૪૦૦ 

તલ :- નીચો ભાવ ૬૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦ 

ચણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૪૦  

લસણ :- નીચો ભાવ ૧૦૭૦ થી ઊંચો ભાવ ૧૫૫૦   

એરંડા :- નીચો ભાવ ૭૭૦ થી ઊંચો ભાવ ૮૬૫  

મગફળી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૨૧૫     

ડુંગળી :- નીચો ભાવ ૪૦૦ થી ઊંચો ભાવ ૭૭૦     

મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.

 કપાસ :- નીચો ભાવ ૮૯૯ થી ઊંચો ભાવ ૧૨૦૯ 

નાળિયેર :- નીચો ભાવ ૭૩૪ થી ઊંચો ભાવ ૧૯૫૧

મેથી :- નીચો ભાવ ૮૮૯ થી ઉંચો ભાવ ૧૧૯૦ 

ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૮૮ થી ઊંચો ભાવ ૩૭૪ 

શીંગ જી 20 :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૨૨૨

એરંડા :- નીચો ભાવ ૮૨૭ થી ઊંચો ભાવ ૮૨૮

મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૩૧ થી ઊંચો ભાવ ૧૨૨૨

જુવાર :- નીચો ભાવ ૨૪૫ થી ઊંચો ભાવ ૫૪૮

બાજરી :- નીચો ભાવ ૨૩૧ થી ઊંચો ભાવ ૩૭૧

અડદ :- નીચો ભાવ ૬૪૨ થી ઊંચો ભાવ ૯૯૯

જીરું :- નીચો ભાવ ૨૧૫૧ થી ઊંચો ભાવ ૨૧૫૨

મઠ :- નીચો ભાવ ૧૧૮૨ થી ઉંચો ભાવ ૧૧૮૨

કાળા તલ :- નીચો ભાવ ૨૦૩૪ ઉંચો ભાવ ૨૧૯૯

ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૮૮૪

તલ સફેદ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૦૦      

લાલ ડુંગળી :- નીચો ભાવ ૩૫૦ થી ઊંચો ભાવ ૭૬૪   

સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૫૦ થી ઊંચો ભાવ ૪૬૨