આજ તારીખ 25/05/2021 ને મંગળવારના જામનગર, રાજકોટ, અમરેલી અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
આ પણ વાંચો: વાવાઝોડાં બાદ કપાસના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. ૧૪૪૪, જાણો કપાસના બજાર ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1155 | 1419 |
મગફળી જાડી | 1175 | 1368 |
મગફળી ઝીણી | 1000 | 1075 |
એરંડો | 905 | 979 |
તલ | 1320 | 1672 |
કાળા તલ | 2000 | 2625 |
રાયડો | 1005 | 1200 |
લસણ | 570 | 1274 |
જીરું | 2290 | 2625 |
મગ | 1225 | 1362 |
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 270 | 366 |
મગફળી જાડી | 800 | 1363 |
ચણા | 780 | 958 |
ધાણા | 970 | 1200 |
તલ | 1105 | 1950 |
કાળા તલ | 1150 | 2590 |
મગ | 930 | 1280 |
એરંડો | 720 | 961 |
કપાસ | 840 | 1390 |
જીરું | 1600 | 2555 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 320 | 385 |
લસણ | 560 | 1290 |
મગફળી ઝીણી | 1000 | 1175 |
એરંડો | 905 | 971 |
ધાણા | 900 | 1200 |
ધાણી | 1000 | 1565 |
મગફળી જાડી | 1000 | 1290 |
અજમો | 2100 | 2800 |
મગ | 1150 | 1305 |
જીરું | 2100 | 2560 |
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1021 | 1381 |
મગફળી ઝીણી | 800 | 1251 |
મગફળી જાડી | 780 | 1301 |
ચણા | 750 | 966 |
એરંડો | 800 | 950 |
તલ | 1251 | 1701 |
મગ | 900 | 1341 |
ધાણી | 950 | 1377 |
ધાણા | 901 | 1551 |
જીરું | 2126 | 2641 |
આ પણ વાંચો: એરંડાના ભાવને લઈને મોટો સર્વે: જાણો ચાલુ ભાવો, શું આગળ ભાવ વધશે કે ઘટશે?
મહુવા માર્કેટ યાર્ડમાં નીચે મુજબ પાકની આવકને પ્રવેશ આપવામાં આવશે.
ક્રમ | જણસી | વાર |
1 | શીંગ, ડુંગળી | દરરોજ |
2 | ચણા, બાજરી | સોમવાર, મંગળવાર |
3 | મગ તથા અન્ય કઠોળ | બુધવાર, ગુરૂવાર |
4 | તલ, જુવાર | શુક્રવાર, શનિવાર |