આજ તારીખ 29/06/2021 ને મંગળવારના ભાવનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ, જામનગર અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: શું તમે પણ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગો છો? આ રહી સરકાર ની ટોપ 5 યોજના, જાણો વિશેષ માહિતી
રાજકોટ માર્કેટ યાર્ડ:
રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5400 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2340 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2520 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1365 | 1559 |
મગફળી જાડી | 1007 | 1200 |
મગફળી ઝીણી | 1008 | 1100 |
ધાણા | 1050 | 1221 |
તલ | 1401 | 1605 |
કાળા તલ | 1980 | 2340 |
રજકાનું બી | 3500 | 5400 |
ચણા | 904 | 947 |
જીરું | 2150 | 2520 |
મગ | 900 | 1290 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 345 |
કાળા તલ | 1480 | 2360 |
એરંડો | 800 | 980 |
મગફળી ઝીણી | 1000 | 1358 |
તલ | 1150 | 1559 |
મગફળી જાડી | 900 | 1090 |
ચણા | 700 | 931 |
ધાણા | 1000 | 1285 |
જીરું | 2000 | 2425 |
મગ | 900 | 1358 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 911 | 985 |
મગ | 1000 | 1240 |
મગફળી જાડી | 950 | 1111 |
લસણ | 450 | 1230 |
રાયડો | 1010 | 1260 |
મગફળી ઝીણી | 850 | 1050 |
તલ | 1450 | 1575 |
કાળા તલ | 1625 | 2100 |
અજમો | 1700 | 2725 |
જીરું | 2140 | 2530 |
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ નવી | 845 | 1075 |
શીંગ જી 20 | 1131 | 1192 |
તલ સફેદ | 1250 | 1618 |
તલ કાળા | 1325 | 2085 |
ઘઉં | 320 | 350 |
બાજરી | 250 | 320 |
સફેદ જુવાર | 240 | 240 |
અડદ | 1121 | 1121 |
રાય | 1201 | 1201 |
મેથી | 1071 | 1225 |
તુવેર | 800 | 900 |
એરંડા | 931 | 931 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
શીંગ મગડી | 911 | 1190 |
શીંગ જી 20 | 972 | 1160 |
બાજરી | 242 | 355 |
છોલે ચણા | 700 | 928 |
ડુંગળી લાલ | 107 | 385 |
ડુંગળી સફેદ | 46 | 256 |
નાળીયેર | 302 | 2106 |
આ પણ વાંચો: જુલાઈમાં મેઘરાજાની મહેર / બે નક્ષત્રોમાં વરસાદ, વાવાઝોડું, અંબાલાલ પટેલ, વર્ષા વિજ્ઞાનની આગાહી વગેરે...
(૨) ગોંડલ માર્કેટ યાર્ડ ધાણાંની આવક તા. ૩૦/૦૬/૨૦૨૧ સાંજના ૫:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી ત્રણ કલાક ધાણા ની આવક ચાલુ રહેશે.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 310 | 398 |
કપાસ | 1001 | 1556 |
મગફળી ઝીણી | 830 | 1236 |
મગફળી જાડી | 1381 | 1601 |
એરંડો | 941 | 996 |
જીરું | 2141 | 2611 |
ઇસબગુલ | 1411 | 2031 |
ધાણી | 1000 | 1421 |
ડુંગળી લાલ | 101 | 346 |
ડુંગળી સફેદ | 51 | 211 |
મગ | 676 | 1281 |
અડદ | 600 | 1331 |
મેથી | 626 | 1331 |
સુકા મરચા | 301 | 1651 |