નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૧/૦૧/૨૦૨૧ ને સોમવારનાં રાજકોટ ગોંડલ અને મહુવા માર્કેટીંગ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ છે. જેમાં જણાવેલ દરેક ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૭૬
મગફળી જાડી :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૧૧૨૬
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૫૬
કાળાં તલ :- નીચો ભાવ ૧૪૦૧ થી ઊંચો ભાવ ૨૫૨૬
તુવેર :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૧૧૮૧
વાલ :- નીચો ભાવ ૬૫૧ થી ઊંચો ભાવ ૧૨૬૧
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૦૬ થી ઊંચો ભાવ ૪૩૪
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૨ થી ઊંચો ભાવ ૪૭૦
મગ :- નીચો ભાવ ૮૨૬ થી ઊંચો ભાવ ૧૭૦૧
એરંડા :- નીચો ભાવ ૭૬૧ થી ઊંચો ભાવ ૮૭૬
સોયાબીન :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૦૧
ચોળી :- નીચો ભાવ ૮૬૧ થી ઊંચો ભાવ ૧૧૬૧
અડદ :- નીચો ભાવ ૫૭૬ થી ઊંચો ભાવ ૧૫૨૧
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૬૦૧
લસણ :- નીચો ભાવ ૭૨૧ થી ઊંચો ભાવ ૧૩૮૧
ધાણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૩૯૧
ધાણા :- નીચો ભાવ ૮૭૬ થી ઊંચો ભાવ ૧૨૦૬
જીરું :- નીચો ભાવ ૧૯૫૧ થી ઊંચો ભાવ ૨૪૮૧
ચણા પીળા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૨૧
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૩૪૦
વરિયાળી :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૧૧૦૧
તલી :- નીચો ભાવ ૧૪૪૧ થી ઊંચો ભાવ ૧૮૯૧
સોયાબીન :- નીચો ભાવ ૮૮૯ થી ઊંચો ભાવ ૯૩૫
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૩૮
નાળિયેર :- નીચો ભાવ ૫૫૪ થી ઊંચો ભાવ ૧૯૦૨
ઘઉં :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૪૩૦
મગફળી મગડી :- નીચો ભાવ ૯૪૨ થી ઊંચો ભાવ ૧૨૧૨
મગફળી જી-૫ :- નીચો ભાવ ૧૦૦૮ થી ઊંચો ભાવ ૧૧૫૨
મગફળી જી-૨૦ :- નીચો ભાવ ૯૫૮ થી ઊંચો ભાવ ૧૧૩૮
જુવાર :- નીચો ભાવ ૨૬૨ થી ઊંચો ભાવ ૫૨૮
બાજરી :- નીચો ભાવ ૨૩૩ થી ઊંચો ભાવ ૩૫૦
બાજરો :- નીચો ભાવ ૪૪૬ થી ઊંચો ભાવ ૫૦૦
અડદ :- નીચો ભાવ ૮૩૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
મગ :- નીચો ભાવ ૯૯૯ થી ઊંચો ભાવ ૨૧૯૯
ચણા :- નીચો ભાવ ૬૫૪ થી ઊંચો ભાવ ૭૨૮
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૪ થી ઊંચો ભાવ ૧૮૪૨
તલ કાળા :- નીચો ભાવ ૨૩૦૦ થી ઊંચો ભાવ ૨૬૦૦
તુવેર :- નીચો ભાવ ૭૨૫ થી ઊંચો ભાવ ૧૧૧૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૮૫ ઊંચો ભાવ ૫૭૬
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૨૫ થી ઊંચો ભાવ ૪૪૨
જીરું :- નીચો ભાવ ૨૨૦૦થી ઊંચો ભાવ ૨૨૦૦
- આભાર