આજ તારીખ 12/06/2021 ને શનિવારના જામનગર, મહુવા, રાજકોટ, જુનાગઢ અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: અરે રે ! સોનું છલાંગ લગાવવા ગયું ને નીચે ગબડયું, સોનામાં ફરી આવ્યો વળાંક
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1360 | 1551 |
મગફળી જાડી | 1050 | 1310 |
મગફળી ઝીણી | 950 | 1190 |
ધાણા | 1018 | 1239 |
તલ | 1351 | 1575 |
કાળા તલ | 1770 | 2420 |
રજકાનું બી | 3000 | 5400 |
લસણ | 813 | 1300 |
જીરું | 2100 | 2571 |
મગ | 980 | 1313 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 347 |
કાળા તલ | 1300 | 2440 |
એરંડો | 800 | 964 |
અડદ | 1200 | 1342 |
તલ | 1000 | 1588 |
મગફળી જાડી | 950 | 1188 |
ચણા | 850 | 925 |
ધાણા | 1000 | 1220 |
જીરું | 2200 | 2450 |
મગ | 900 | 1342 |
આ પણ વાંચો: જુન મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો: જાણો ગુજરાતના તમામ જીલ્લાનાં ગેસ સિલિન્ડરના ભાવો
ખાસ નોંધ: મહુવા માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે લાવતા ખેડુતભાઈઓને ત્થા કમીશન એજન્ટભાઈઓને જાણ કરવામાં આવે છે કે આ વરસે હવામાન વિભાગ તરફથી વરસાદી વાતાવરણ રહેવાની ત્થા વાવાઝોડાની સંભાવનાઓ રહેવાની આગાહીઓ છે. તેથી નિયામકશ્રી , ખેત બજાર અને ગ્રા.અર્થતંત્ર, ગાંધીનગર તરફથી મળેલ સુચનાનુસાર માર્કેટ યાર્ડમાં માલ વેચાણ માટે આવતા ખેડુતભાઈઓને જણાવવાનું કે, જે દિવસે જે જણસી લાવવાનો વારો હોય તે મુજબ જ પ્રવેશ મળશે તેથી પોતાના કમીશન એજન્ટને પુછીને જ માલ લાવવો તેમજ માલ પલળે નહીં તેની સાવચેતી માટે ફરજીયાત તાલપત્રી કે પ્લાસ્ટીક લાવવાનું રહેશે. અને માલ ઢાંકીને રાખવાનો રહેશે. ઉપરોકત સુચનાની ખેડુતભાઈઓ ત્યા કમીશન એજન્ટભાઈઓએ ખાસ નોંધ અને તકેદારી લેવી.
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
લાલ ડુંગળી | 80 | 404 |
સફેદ ડુંગળી | 30 | 241 |
મગફળી | 626 | 1273 |
જુવાર | 211 | 566 |
તલ સફેદ | 1372 | 1611 |
તલ કાળા | 1601 | 2242 |
નાળીયેર | 171 | 1921 |
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 870 | 976 |
લસણ | 250 | 1235 |
મગફળી જાડી | 1100 | 1355 |
તલ | 1450 | 1554 |
ધાણા | 950 | 1230 |
કાળા તલ | 1705 | 2105 |
મગફળી જાડી | 1100 | 1355 |
અજમો | 1805 | 2900 |
કપાસ | 1000 | 1462 |
જીરું | 1800 | 2480 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક આજ રોજ તા. ૧૨.૦૬.૨૦૨૧ બંધ રહેશે અને લાલ ડુંગળી અને સફેદ ડુંગળીની આવક આવતી કાલ તા. ૧૩/૦૬/૨૦૨૧ ને રવિવારના રોજ રાત્રીના ૧૨:૦૦ વાગ્યાથી સવારના ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
(૨) ઘઉંના પાલ ની આવક આવતી કાલ તા. ૧૨/૦૬/૨૦૨૧ રાત્રીના ૧૨ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે અને ઘઉંના કટ્ટા દરેકે છાપરામાં જ ઉતારવાના રહેશે. કટ્ટાના ઢગલા કોઈપણ ને કરવા દેવામાં આવશે નહીં.
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1526 |
મગફળી ઝીણી | 825 | 1200 |
મગફળી જાડી | 800 | 1281 |
સુકા મરચા | 551 | 2251 |
ઘઉં | 551 | 436 |
લસણ | 550 | 1181 |
મગ | 700 | 1301 |
ધાણી | 1000 | 1340 |
ધાણા | 900 | 1280 |
જીરું | 2101 | 2541 |
એરંડા | 850 | 981 |
લાલ ડુંગળી | 81 | 356 |
સોયાબીન | 1041 | 1561 |
ઈસબગુલ | 1476 | 2051 |