આજ તારીખ 12/04/2021 ને સોમવારના રાજકોટ, મહુવા, ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગોંડલ, ડીસા અને વિસનગર માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 875 | 920 |
લસણ | 720 | 1086 |
ચણા | 950 | 985 |
તલ | 1320 | 1680 |
ધાણા | 1100 | 1398 |
મગફળી જાડી | 1013 | 1750 |
મગફળી જીણી | 936 | 1165 |
કપાસ | 1225 | 1375 |
જીરૂ | 2250 | 2500 |
મહુવા માર્કેટિંગ યાર્ડ: આજે મહુવામાં લાલ ડુંગળીની આવક 61275 થેલીની હતી જયારે સફેદ ડુંગળીની આવક 90000 થેલીની હતી. મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 275 અને સફેદ ડુંગળીનો સૌથી ઉંચો ભાવ 210 રહ્યો હતો.. નાળીયેરની આવક 22148 નંગની હતી જેમનો ઉંચો ભાવ રૂ. 1807 રહ્યો હતો.
નોંધ: (૧) શીંગ ગુણીમાં 35 કિ.ગ્રા. તથા કટ્ટા અને થેલીમાં વજન 50 કિ.ગ્રા. મુજબ ગણવુ. (૨) કપાસની આવક ગાંસડીમાં આપેલ છે જેમાં 1 ગાંસડી= 80 કિ.ગ્રા. (૩) નાળીયેરની આવક નંગમાં આપેલ છે જેમાં 1 નંગ= 100 નાળીયેર
મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 321 | 536 |
ચણા | 751 | 1079 |
ડુંગળી લાલ | 50 | 275 |
ડુંગળી સફેદ | 150 | 210 |
કપાસ | 945 | 1266 |
નાળીયેર | 441 | 1807 |
તલ સફેદ | 1580 | 1770 |
જુવાર | 251 | 603 |
બાજરી | 281 | 393 |
ભાવનગર માર્કેટિંગ યાર્ડ (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ):
ભાવનગર માર્કેટ યાર્ડમં શાકભાજીની આવક સારા પ્રમાણમાં જોવા મળે છે તેની સાથે બજાર પાકોમાં ડુંગળી (લાલ અને સફેદ), કપાસ, ચણા, ઘઉં અને મગફળીનું પણ વેચાણ થાય છે.
ભાવનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ધાણા | 801 | 1650 |
જીરૂ | 1980 | 2630 |
ઘઉં | 350 | 475 |
એરંડા | 600 | 910 |
ચણા | 950 | 1004 |
મેથી | 701 | 1135 |
શીંગ નવી | 1158 | 1175 |
શીંગ જી-૨૦ | 1206 | 1260 |
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 310 | 380 |
ઘઉં ટુકડા | 320 | 417 |
ચણા | 950 | 985 |
તલ | 1100 | 1675 |
ધાણા | 1000 | 1259 |
મગફળી જાડી | 900 | 1211 |
તુવેર | 1150 | 1379 |
અડદ | 1000 | 1300 |
જીરૂ | 2000 | 2483 |
અમરેલી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 750 | 899 |
ઘઉં ટુકડા | 300 | 503 |
ચણા | 710 | 970 |
તલ | 1000 | 1625 |
ધાણા | 750 | 1475 |
મગફળી જાડી | 900 | 1320 |
સિંગ દાણા | 1020 | 1600 |
કાળા તલ | 1000 | 2181 |
જીરૂ | 1790 | 2600 |
કપાસ | 730 | 1380 |
ગોંડલ માર્કેટ યાર્ડ (સરદાર માર્કેટ યાર્ડ):
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 851 | 946 |
ડુંગળી | 61 | 181 |
ચણા | 850 | 991 |
ધાણી | 1000 | 1880 |
ધાણા | 900 | 1421 |
મગફળી જાડી | 800 | 1331 |
મગફળી જીણી | 875 | 1261 |
મેથી | 800 | 1200 |
જીરૂ | 1975 | 2615 |
લસણ | 401 | 991 |
ડીસા માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 325 | 466 |
જીરું | 2100 | 2600 |
એરંડા | 945 | 954 |
બાજરી | 245 | 276 |
રાયડો | 1050 | 1117 |
વરીયાળી | 1255 | 1363 |
ઈસબગુલ | 1700 | 1700 |
રાજગરો | 811 | 876 |
તમાકુ | 1400 | 1800 |
વિસનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
બાજરી | 200 | 247 |
રાયડો | 1000 | 1205 |
ચણા | 750 | 980 |
જીરું | 2060 | 2475 |
એરંડા | 932 | 967 |
કપાસ | 800 | 1400 |
ઘઉં | 300 | 416 |
વરિયાળી | 1100 | 3465 |
ચણા | 750 | 980 |
મેથી | 921 | 1066 |