આજ તારીખ 27/05/2021 ને ગુરૂવારના જામનગર, રાજકોટ, અમરેલી, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1130 | 1471 |
મગફળી જાડી | 1080 | 1315 |
મગફળી ઝીણી | 1060 | 1160 |
એરંડો | 911 | 986 |
તલ | 1325 | 1671 |
કાળા તલ | 1935 | 2440 |
રાયડો | 1100 | 1220 |
લસણ | 870 | 1241 |
જીરું | 2379 | 2640 |
મગ | 1200 | 1301 |
ખાસ નોંધ: આજે તા. ૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રાત્રીના ૮ વાગ્યાથી શુક્રવારના સવારના ૮ વાગ્યા સુધી કપાસ, મગ, એરંડો, ગવાર, જીરૂ, રજકાનું બી, વાલ, સોયાબીન અને જુવારની આવકને આવવા દેવામાં આવશે તેમજ તા. ૨૭/૦૫/૨૦૨૧ ને ગુરુવારના રાત્રીના ૮ વાગ્યાથી રાત્રીના ૧૨ વાગ્યા સુધી રાય, રાયડો, મેથી, ધાણા અને સુકા મરચાની આવકને આવવા દેવામાં આવશે.
મોરબી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો રાજકોટ નાં બજાર ભાવમાં તલ અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. મોરબી માં તલના ભાવ મણે રૂ. 1624 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2456 સુધીના બોલાયાં હતાં.
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 305 | 421 |
જીરૂ | 2130 | 2456 |
કાળા તલ | 1400 | 1500 |
એરંડો | 840 | 1000 |
તલ | 1362 | 1624 |
જામનગર માર્કેટ યાર્ડ:
જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાના ભાવ મણે રૂ. 2900 સુધી બોલાયાં હતા અને જીરુંના ભાવ મણે રૂ. 2540 સુધીના બોલાયાં હતાં.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 368 |
લસણ | 550 | 1305 |
મગફળી ઝીણી | 1000 | 1181 |
એરંડો | 900 | 980 |
ધાણા | 900 | 1150 |
ધાણી | 930 | 1500 |
મગફળી જાડી | 1000 | 1222 |
અજમો | 2100 | 2900 |
મગ | 1140 | 1305 |
જીરું | 2100 | 2540 |
આ પણ વાંચો: કાલની જુદાં-જુદાં માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ? ભાવ જાણી વેચાણ કરો
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1081 | 1391 |
મગફળી ઝીણી | 820 | 1271 |
મગફળી જાડી | 800 | 1326 |
ચણા | 780 | 955 |
ડુંગળી | 81 | 271 |
તલ | 1301 | 1651 |
મગ | 901 | 1311 |
ધાણી | 1000 | 1545 |
ધાણા | 900 | 1381 |
જીરું | 2101 | 2601 |
એરંડા | 801 | 986 |
ઈસબગુલ | 1501 | 2001 |
સોયાબીન | 1051 | 1421 |
મેથી | 911 | 1491 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ડુંગળી લાલ | 107 | 241 |
ડુંગળી સફેદ | 50 | 184 |
એરંડા | 775 | 862 |
ઘઉં ટુકડા | 291 | 408 |
રાય | 1169 | 1169 |
તુવેર | 1029 | 1229 |
મેથી | 985 | 1027 |
અડદ | 885 | 1404 |
મગ | 1000 | 1350 |
અજમા | 1800 | 1800 |
શીંગ મગડી નવી | 1011 | 1323 |
શીંગ જી ૨૦ | 978 | 1275 |