આજના સોના-ચાંદીના ભાવ : જાણો કેટલો ઘટાડો થયો, હજી ઘટશે ખરાં ?

આજના સોના-ચાંદીના ભાવ : જાણો કેટલો ઘટાડો થયો, હજી ઘટશે ખરાં ?

- ૨ ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થયું જેમાં સોના-ચાંદી પર કસ્ટમડ્યૂટી ઘટાડી હતી જેથી બજેટ રજૂ થયા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોના-ચાંદીમાં ઓગસ્ટ મહિનાથી ધીમે ધીમે ઘટાડો થતો આવ્યો છે.

- કોરોના સમય દરમ્યાન ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીના ભાવો આકાશે પહોંચ્યા હતા ત્યારબાદ ધીમે ધીમે કોરોના સંકટ ટળતો ગયો અને આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો તેમ તેમ સોના-ચાંદીના ભાવ માં ઘટાડો થતો ગયો.

- તો મિત્રો સોના ચાંદીના ઘરેણાં પહેરવાના શોખીન માટે અથવા સોના ચાંદીનો વેપાર કરતા લોકો માટે રોજે રોજ નો ભાવ જાણતો રહેવો ખુબજ જરૂરી છે.

ચાલો તો જાણી લઈએ શહેર પ્રમાણે આજના સોના અને ચાંદીના બજાર ભાવ :

આજ ૧૫/૦૨/૨૦૨૧ ના રોજ ચાંદીના ભાવ :

૧ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯.૨૦ રૂપિયા

૮ ગ્રામ ચાંદીનો ભાવ -  ૫૫૩.૨૦ રૂપિયા

૧૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯૨.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ ચાંદીનો ભાવ -  ૬,૯૨૦.૦૦ રૂપિયા

૧ કિલોગ્રામ ચાંદીનો ભાવ -  ૬૯,૨૦૦.૦૦ રૂપિયા

જોકે, કાલની સરખામણીએ આજે ચાંદીના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૨ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૯૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૭,૫૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૬,૯૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૬૯,૦૦૦.૦૦ રૂપિયા

જો કે કાલની સરખામણીએ જોઈએ તો આજે ૨૨ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

હવે જાણી લઈએ ૨૪ કેરેટ સોનાનો ભાવ :

૧ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૯૦.૦૦ રૂપિયા

૮ ગ્રામ સોનાનો ભાવ -  ૩૯,૯૨૦.૦૦ રૂપિયા

૧૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪૯,૯૦૦.૦૦ રૂપિયા

૧૦૦ ગ્રામ સોનાનો ભાવ -  ૪,૯૯,૦૦૦.૦૦ રૂપિયા

જો કે કાલની સરખામણીએ જોઈએ તો આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં કોઈ વધ ઘટ થઈ નથી.

પાછલા મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૮ ફેબ્રુઆરીના રોજ જોવા મળ્યો હતો જે લગભગ ૨૨ કેરેટ સોનાનો ભાવ ૪,૬૨,૫૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪,૭૦,૫૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો.

તેવી જ રીતે  સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ  ૫,૦૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫,૨૫,૮૦૦ ₹ પ્રતિ ૧૦૦ ગ્રામ રહ્યો હતો.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ સોના-ચાંદીના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.