નમસ્કાર ખેડૂત મિત્રો...
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કપાસની આવક માં ઘટાડો થતાં કપાસનાં ભાવો થોડા વધી અમુક જીલ્લામાં સ્થિર થઇ રહ્યાં છે. ગુજરાતનાં ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવો રૂ.૧૦૫૦ થી ૧૧૫૦ સુધી મળી રહ્યાં છે.
આજે ગુજરાતનાં કાલાવડ, સિદ્ધપુર, માણસા, વિસનગર, વિજાપુર, પાટણ, ઉનાવા, કડી, જેતપુર અને મોડાસા મા ૧૨૦૦ અથવા ૧૨૦૦+ ભાવ રહ્યાં છે. જેમાંની ઉનાવા માર્કેટિંગ યાર્ડ માં આજે ઊંચો ભાવ ૧૨૨૫ રૂપિયા રહ્યો છે.
આજે તારીખ ૧૧/૦૧/૨૦૨૧, સોમવાર નાં કપાસનાં ભાવો વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ છે.
જૂનાગઢ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૧૩૯
જેતપુર :- નીચો ભાવ ૮૮૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
હળવદ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊચો ભાવ ૧૧૭૫
ભાવનગર :- નીચો ભાવ ૯૯૦ થી ઊચો ભાવ ૧૧૭૯
મહુવા :- નીચો ભાવ ૮૭૫ થી ઊંચો ભાવ ૧૧૪૪
તળાજા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૪
અમરેલી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૭૯
પાટડી :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૦૧૦
સાવરકુંડલા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૬૨
જામનગર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૭૬
બોટાદ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૧૮૫
જસદણ :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
ડોળાસા :- નીચો ભાવ ૯૫૦ થી ઊંચો ભાવ ૧૧૮૦
બાબરા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઊંચો ભાવ ૧૧૭૫
ધ્રોલ :- નીચો ભાવ ૮૮૨ થી ઊંચો ભાવ ૧૧૭૭
સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૨૧ થી ઊંચો ભાવ ૧૨૦૭
માણસા:- નીચો ભાવ ૯૫૦ થી ઊચો ભાવ ૧૨૧૭
આંબલીયાસણ :- નીચો ભાવ ૯૯૬ થી ઊંચો ભાવ ૧૧૩૭
જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૧૯૨
ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૧
રાજકોટ :- નીચો ભાવ ૯૮૩ થી ઊંચો ભાવ ૧૧૭૯
વાંકાનેર :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૫૬
ગોધરા :- નીચો ભાવ ૮૬૦ થી ઊંચો ભાવ ૯૦૦
કાલાવાડ :- નીચો ભાવ ૯૯૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
હળવદ :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૬૩
વિરમગામ :- નીચો ભાવ ૧૦૩૧ થી ઉંચો ભાવ ૧૧૧૭
જામ ખંભાળીયા :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૦૦૦
વિસનગર :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૦
વિજાપુર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૨
હિંમતનગર :- નીચો ભાવ ૧૦૧૦ થી ઉંચો ભાવ ૧૧૫૩
જામનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૧૯૦
મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૪૦
અંજાર :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૧૧૩૨
વિસાવદર :- નીચો ભાવ ૯૪૧ થી ઉંચો ભાવ ૧૧૦૩
પાટણ :- નીચો ભાવ ૧૦૧૧ થી ઉંચો ભાવ ૧૨૦૦
મોરબી :- નીચો ભાવ ૧૦૦૧ થી ઉંચો ભાવ ૧૧૫૩
ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊચો ભાવ ૧૧૮૦
ઉનાવા :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊચો ભાવ ૧૨૨૫
કડી :- નીચો ભાવ ૯૫૦ થી ઊચો ભાવ ૧૨૦૨
કુકસવાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊચો ભાવ ૧૧૯૩
જેતપુર :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊચો ભાવ ૧૨૦૧
- આભાર