નમસ્કાર ખેડૂત મિત્રો..
આજ તારીખ ૧૩/૦૧/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ ગોંડલ, જૂનાગઢ, મહુવાના માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૯૮૬ થી ઊંચો ભાવ ૧૧૮૦
મગફળી જાડી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૮
મગફળી જીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
બાજરી :- નીચો ભાવ ૨૨૦ થી ઊંચો ભાવ ૩૧૦
અડદ :- નીચો ભાવ ૧૩૬૦ થી ઊંચો ભાવ ૧૫૮૫
મગ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૦
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૬ થી ઊંચો ભાવ ૩૮૦
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૬૨ થી ઊંચો ભાવ ૪૦૪
મઠ :- નીચો ભાવ ૧૨૫૦ થી ઊંચો ભાવ ૧૩૫૦
એરંડા :- નીચો ભાવ ૮૨૬ થી ઊંચો ભાવ ૮૭૩
સોયાબીન :- નીચો ભાવ ૮૭૬ થી ઊંચો ભાવ ૯૫૮
કાળા તલ :- નીચો ભાવ ૧૯૨૬ થી ઊંચો ભાવ ૨૮૩૧
લસણ :- નીચો ભાવ ૧૧૦૦ થી ઊંચો ભાવ ૧૬૨૦
ચોળી :- નીચો ભાવ ૮૨૫ થી ઊંચો ભાવ ૧૬૦૦
કળથી :- નીચો ભાવ ૪૭૫ થી ઊંચો ભાવ ૭૨૧
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૪૦ થી ઊંચો ભાવ ૬૩૧
જુવાર પીળી :- નીચો ભાવ ૨૧૬ થી ઊંચો ભાવ ૩૨૦
વાલ દેશી :- નીચો ભાવ ૪૭૫ થી ઊંચો ભાવ ૧૦૦૦
ધાણા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
તુવેર :- નીચો ભાવ ૮૦૦ થી ઉંચો ભાવ ૧૨૨૩
જીરું :- નીચો ભાવ ૨૨૧૨ થી ઊંચો ભાવ ૨૪૮૬
વરિયાળી :- નીચો ભાવ ૮૧૫ થી ઊંચો ભાવ ૧૦૧૫
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૩૧
ગુવાર નુ બી :- નીચો ભાવ ૭૨૦ થી ઊંચો ભાવ ૭૩૫
ચણા પીળા :- નીચો ભાવ ૭૪૦ થી ઊંચો ભાવ ૯૧૫
મકાઈ :- નીચો ભાવ ૨૬૬ થી ઉંચો ભાવ ૩૦૫
સીંગ દાણા :- નીચો ભાવ ૧૩૭૫ થી ઊંચો ભાવ ૧૪૨૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૬૦ થી ઊંચો ભાવ ૧૩૭૦
તલી :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૦
સુવા :- નીચો ભાવ ૫૬૫ થી ઊંચો ભાવ ૭૮૧
મરચા સૂકા :- નીચો ભાવ ૧૫૦૦ થી ઉંચો ભાવ ૨૯૦૫
રાય :- નીચો ભાવ ૧૦૦૦ થી નીચો ભાવ ૧૧૫
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૪૫
અડદ :- નીચો ભાવ ૧૨૦૦ થી ઊંચો ભાવ ૧૫૦૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૨૦ થી ઊંચો ભાવ ૩૭૯
મગ :- નીચો ભાવ ૧૩૦૦ થી ઊંચો ભાવ ૧૭૦૭
ધાણા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૪૧
તુવેર :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૯
ઘઉં :- નીચો ભાવ ૩૧૦ થી ઊંચો ભાવ ૩૮૧
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૪૦૦
તલ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૮૨૮
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૮૪૮
મગફળી જાડી :- નીચો ભાવ ૬૮૦ થી ઊંચો ભાવ ૧૧૩૬
મગફળી જીણી :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૨૩૧
સોયાબીન :- નીચો ભાવ ૮૧૧ થી ઊંચો ભાવ ૯૧૬
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૨૭૧
બાજરી :- નીચો ભાવ ૧૮૦ થી ઊંચો ભાવ ૨૪૦
એરંડા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૮૫૧
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૧૮૬
જીરું :- નીચો ભાવ ૨૦૭૬ થી ઊંચો ભાવ ૨૫૬૧
ધાણા :- નીચો ભાવ ૮૫૧ થી ઊંચો ભાવ ૧૨૭૬
તલ કાળા :- નીચો ભાવ૧૨૫૧ થી ઊંચો ભાવ ૨૪૫૧
મગ :- નીચો ભાવ ૯૦૧ થી ઊંચો ભાવ ૧૭૧૧
અડદ :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૫૩૧
તુવેર :- નીચો ભાવ ૭૨૬ થી ઊંચો ભાવ ૧૧૯૧
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૭૧ થી ઊંચો ભાવ ૩૪૬
તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૧
ચણા :- નીચો ભાવ ૭૫૧ થી ઊંચો ભાવ ૯૨૧
લસણ :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૩૯૧
એરંડા :- નીચો ભાવ ૭૩૧ થી ઊંચો ભાવ ૮૫૬
ઘઉં :- નીચો ભાવ ૩૧૨ થી ઊંચો ભાવ ૪૨૮
મગફળી જીણી :- નીચો ભાવ ૭૬૦ થી ઊંચો ભાવ ૧૧૨૧
મગફળી જાડી :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૬
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૫૬૧
સોયાબીન :- નીચો ભાવ ૮૦૦ ઊંચો ભાવ ૮૯૬
મરચા સૂકા :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૩૫૫૧
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
નાળિયેર :- નીચો ભાવ ૫૫૪ થી ઉંચો ભાવ ૧૭૨૪
કપાસ :- નીચો ભાવ ૯૦૮ થી ઉંચો ભાવ ૧૧૨૩
ઘઉં :- નીચો ભાવ ૨૯૦ થી ઊંચો ભાવ ૪૩૩
મગફળી ઝીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૯૮૪
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૨
મગફળી જાડી :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૧૪૬
જુવાર :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૫૫૬
બાજરી :- નીચો ભાવ ૨૧૭ થી ઊંચો ભાવ ૩૪૩
અડદ :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૪૫૨
મગ :- નીચો ભાવ ૧૦૮૧ થી ઊંચો ભાવ ૧૫૮૦
ચણા :- નીચો ભાવ ૭૨૬ થી ઊંચો ભાવ ૮૪૧
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૫૪ થી ઊંચો ભાવ ૧૮૬૨
તુવેર :- નીચો ભાવ ૮૨૮ થી ઊંચો ભાવ ૧૧૭૫
લાલ ડુંગળી :- નીચો ભાવ ૧૫૦ ઊંચો ભાવ ૫૬૨
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૧૯૭ થી ઊંચો ભાવ ૪૩૯
એરંડા :- નીચો ભાવ ૭૪૦ થી ઉંચો ભાવ ૭૪૦
મેથી :- નીચો ભાવ ૧૧૨૬ થી ઉંચો ભાવ ૧૧૨૬
આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે એટલા માટે તમારા whatsapp ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરો.