નમસ્કાર ખેડૂત ભાઈઓ,
તારીખ ૦૨/૦૨/૨૦૨૧ ને બુધવાર ના રાજકોટ, તળાજા, ગોંડલ, જૂનાગઢ અને મહુવા માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહેશે. જેમાં ભાવ ૨૦ /કિલો ના રહેશે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે :-
કપાસ બી.ટી. :- નીચો ભાવ ૧૦૨૮ થી ઊંચો ભાવ ૧૧૯૬
મગફળી જાડી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૫૫
મગફળી જીણી :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૧૨૧
બાજરી :- નીચો ભાવ ૨૩૫ થી ઊંચો ભાવ ૩૨૨
અડદ :- નીચો ભાવ ૧૨૩૦ થી ઊંચો ભાવ ૧૬૧૦
મગ :- નીચો ભાવ ૧૩૨૫ થી ઊંચો ભાવ૧૭૦૦
મકાઇ :- નીચો ભાવ ૨૬૫ થી ઉંચો ભાવ ૩૦૫
ઘઉં લોકવન :- નીચો ભાવ ૩૫૩ થી ઊંચો ભાવ ૩૭૮
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૩૫૭ થી ઊંચો ભાવ ૪૧૨
મઠ :- નીચો ભાવ ૮૦૦ થી ઊંચો ભાવ ૧૩૮૦
એરંડા :- નીચો ભાવ ૮૧૮ થી ઊંચો ભાવ ૮૪૧
સોયાબીન :- નીચો ભાવ ૮૧૦ થી ઊંચો ભાવ ૮૭૦
કાળા તલ :- નીચો ભાવ ૧૮૦૦ થી ઊંચો ભાવ ૨૭૦૦
લસણ :- નીચો ભાવ ૯૫૪ થી ઊંચો ભાવ ૧૩૨૪
ચોળી :- નીચો ભાવ ૭૫૫ થી ઊંચો ભાવ ૧૩૭૦
કળથી :- નીચો ભાવ ૫૪૦ થી ઊંચો ભાવ ૭૧૦
જુવાર સફેદ :- નીચો ભાવ ૫૨૦ થી ઊંચો ભાવ ૬૩૦
જુવાર પીળી :- નીચો ભાવ ૨૨૨ થી ઊંચો ભાવ ૩૨૦
વાલ પાપડી :- નીચો ભાવ ૮૫૫ થી ઊંચો ભાવ ૧૩૩૫
વાલ દેશી :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૫૦
ધાણા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૧૧૨૮
જીરું :- નીચો ભાવ ૨૦૦૦ થી ઊંચો ભાવ ૨૨૪૦
વરિયાળી :- નીચો ભાવ ૮૫૨ થી ઊંચો ભાવ ૧૧૫૫
મેથી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૧૦૦
તુવેર :- નીચો ભાવ ૧૧૧૫ થી ઉંચો ભાવ ૧૨૩૬
ચણા પીળા :- નીચો ભાવ ૭૫૦ થી ઊંચો ભાવ ૯૪૫
સીંગ દાણા :- નીચો ભાવ ૧૪૫૦ થી ઊંચો ભાવ ૧૫૨૫
સીંગ ફાડા :- નીચો ભાવ ૯૭૦ થી ઊંચો ભાવ ૧૪૫૦
તલી :- નીચો ભાવ ૧૨૭૦ થી ઊંચો ભાવ ૧૮૦૦
સુવા :- નીચો ભાવ ૫૬૫ થી ઊંચો ભાવ ૭૮૦
તળાજા માર્કેટ યાર્ડમાં બજાર ભાવ નીચે મુજબ છે.
શીંગ મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૧૯૨
શીંગ જી-૨૦ :- નીચો ભાવ ૯૬૦ થી ઉંચો ભાવ ૧૧૩૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૭૨૧ થી ઉંચો ભાવ ૨૦૪૮
એરંડા :- નીચો ભાવ ૩૧૦ થી ઉંચો ભાવ ૩૬૯
બાજરી :- નીચો ભાવ ૨૨૭ ઉંચો ભાવ ૩૦૭
જુવાર :- નીચો ભાવ ૩૧૫ થી ઉંચો ભાવ ૫૮૫
અડદ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૪૧
મગ :- નીચો ભાવ ૧૧૮૭ થી ઉંચો ભાવ ૧૧૮૭
ચણા :- નીચો ભાવ ૭૯૦ થી ઉંચો ભાવ ૯૧૫
તુવેર :- નીચો ભાવ ૧૦૯૦ થી ઉંચો ભાવ ૧૦૯૨
ચોખા :- નીચો ભાવ ૩૪૨ થી ઉંચો ભાવ ૩૪૫
ધાણા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૦૨૫
કપાસ :- નીચો ભાવ ૯૦૦ થી ઉંચો ભાવ ૧૧૭૨
મહુવા માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૫૮ થી ઊંચો ભાવ ૧૨૦૦
નાળિયેર :- નીચો ભાવ ૪૦૯ થી ઊંચો ભાવ૧૯૩૫
ઘઉં ટુકડા :- નીચો ભાવ ૨૯૩ થી ઊંચો ભાવ ૪૧૨
મગફળી મગડી :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૩૪
મગફળી જી ૨૦ :- નીચો ભાવ ૯૭૬ થી ઊંચો ભાવ ૧૨૩૧
જુવાર :- નીચો ભાવ ૨૦૧ થી ઊંચો ભાવ ૬૪૨
બાજરી :- નીચો ભાવ ૨૨૫ થી ઊંચો ભાવ ૩૫૩
અડદ :- નીચો ભાવ ૯૦૦ થી ઊંચો ભાવ ૧૪૧૧
રાય :- નીચો ભાવ ૯૯૦ થી ઉંચો ભાવ ૯૯૦
મગ દેશી :- નીચો ભાવ ૧૭૩૧ થી ઉંચો ભાવ ૨૨૯૪
મઠ :- નીચો ભાવ ૧૩૫૧ થી ઊંચો ભાવ ૧૩૯૯
ચણા :- નીચો ભાવ ૬૨૬ થી ઊંચો ભાવ ૮૪૦
તલ સફેદ :- નીચો ભાવ ૧૫૦૦ થી ઊંચો ભાવ ૧૮૦૦
તલ કાળા :- નીચો ભાવ ૧૯૫૨ થી ઊંચો ભાવ ૨૦૫૫
તુવેર :- નીચો ભાવ ૧૦૬૧ થી ઊંચો ભાવ ૧૧૫૨
લાલ ડુંગળી :- નીચો ભાવ ૨૯૦ ઊંચો ભાવ ૬૮૬
સફેદ ડુંગળી :- નીચો ભાવ ૨૪૦ થી ઊંચો ભાવ ૫૫૫
જીરું :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૪૦૦
જામનગર માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૧૦૮૨ થી ઊંચો ભાવ ૧૨૦૫
લસણ :- નીચો ભાવ ૫૮૧ થી ઉંચો ભાવ ૧૦૧૦
ધાણા :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૯૫૦
અજમો :- નીચો ભાવ ૨૫૦૦ થી ઊંચો ભાવ ૬૦૦૦
કાળા તલ :- નીચો ભાવ ૧૯૦૫ થી ઉંચો ભાવ ૨૨૦૫
જીરું :- નીચો ભાવ ૨૦૫૧ થી ઊંચો ભાવ ૨૩૩૦
તલ :- નીચો ભાવ ૧૬૦૧ થી ઊંચો ભાવ ૧૮૦૦
ચણા :- નીચો ભાવ ૬૬૫ થી ઊંચો ભાવ ૯૧૦
મગફળી :- નીચો ભાવ ૮૦૧ થી ઊંચો ભાવ ૧૨૪૦
એરંડા :- નીચો ભાવ ૮૦૫ થી ઊંચો ભાવ ૮૫૦
ગોંડલ માર્કેટિંગ યાર્ડ ના ભાવ નીચે મુજબ છે.
કપાસ :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૧૦
જીરું :- નીચો ભાવ ૨૦૨૫ થી ઊંચો ભાવ ૨૫૪૦
નવા ધાણા :- નીચો ભાવ ૭૯૦ થી ઊંચો ભાવ ૧૩૦૦
તલ :- નીચો ભાવ ૧૪૦૦ થી ઊંચો ભાવ ૧૮૩૦
ચણા :- નીચો ભાવ ૭૦૦ થી ઊંચો ભાવ ૯૩૦
લસણ :- નીચો ભાવ ૭૫૬ થી ઊંચો ભાવ ૧૨૮૫
એરંડા :- નીચો ભાવ ૭૮૦ થી ઊંચો ભાવ ૮૫૦
મગફળી :- નીચો ભાવ ૭૭૧ થી ઊંચો ભાવ ૧૨૮૫
ડુંગળી :- નીચો ભાવ ૧૦૧ થી ઊંચો ભાવ ૬૫૦