મગફળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખેડૂતોની મજબૂત પક્કડ હોવાથી નીચા ભાવથી વેચવાલી આવતી નથી અને બીજી તરફ સિંગતેલના ભાવ પણ મજબૂત રહ્યાં હોવાથી સરેરાશ પિલામ ક્વોલિટીની મગફળીમાં મણે રૂ.૧૦થી
૧૫નો સુધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ઓલ ટાઇમ હાઈ બોલાયા કપાસના ભાવો: 1995 રૂપિયા ઊંચો ભાવ, જાણો તમામ બજારોનાં ભાવ
આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ મિશ્ર માહોલની સંભાવનાં છે.મગફળીનાં બ્રોકરો કહે છેકે મગફળીમાં વેચવાલી ઓછી છે અને સામે સીંગદાણામાં પણ વેપારો જોવા મળી રહ્યાં છે. સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.૫૦૦થી ૧૦૦૦ વધી ગયાં હતાં. એચપીએસમાં પણ વેપારો સારા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી હવે દિવસે-દિવસે ઘટતી જાય તેવી સંભાવનાં છે. આગામી સપ્તાહથી લગ્નગાળાની સિઝન પણ પંદરેક દિવસ ચાલુ થઈ રહી હોવાથી સરેરાશ વેચવાલી વધુ ઘટે તેવી પણ ધારણાં છે.
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 15/11/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1260 |
અમરેલી | 825 | 1239 |
કોડીનાર | 1088 | 1310 |
સાવરકુંડલા | 1120 | 1475 |
જસદણ | 1050 | 1280 |
મહુવા | 1101 | 1182 |
ગોંડલ | 930 | 1291 |
કાલાવડ | 1150 | 1321 |
જુનાગઢ | 1000 | 1206 |
જામજોધપુર | 950 | 1230 |
ઉપલેટા | 951 | 1228 |
ધોરાજી | 1011 | 1266 |
વાંકાનેર | 1000 | 1440 |
જેતપુર | 850 | 1451 |
તળાજા | 1211 | 1511 |
ભાવનગર | 1100 | 1726 |
રાજુલા | 1000 | 1251 |
મોરબી | 1000 | 1380 |
જામનગર | 1000 | 1875 |
બાબરા | 1133 | 1235 |
બોટાદ | 1000 | 1190 |
ધારી | 1055 | 1225 |
ખંભાળિયા | 1050 | 1218 |
પાલીતાણા | 1101 | 1183 |
લાલપુર | 1045 | 1142 |
ધ્રોલ | 1035 | 1241 |
હિંમતનગર | 1100 | 1701 |
પાલનપુર | 1100 | 1464 |
તલોદ | 1050 | 1670 |
મોડાસા | 1000 | 1550 |
ડિસા | 1111 | 1455 |
ઇડર | 1250 | 1739 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1110 | 1349 |
ભીલડી | 1000 | 1351 |
થરા | 1121 | 1311 |
દીયોદર | 1100 | 1350 |
માણસા | 1061 | 1251 |
વડગામ | 1130 | 1331 |
કપડવંજ | 950 | 1325 |
શિહોરી | 1125 | 1315 |
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 15/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1308 |
અમરેલી | 800 | 1266 |
કોડીનાર | 1078 | 1221 |
સાવરકુંડલા | 1150 | 1311 |
જેતપુર | 821 | 1301 |
પોરબંદર | 1085 | 1225 |
વિસાવદર | 873 | 1311 |
મહુવા | 1174 | 1408 |
ગોંડલ | 825 | 1331 |
કાલાવડ | 1050 | 1322 |
જુનાગઢ | 950 | 1315 |
જામજોધપુર | 950 | 1250 |
ભાવનગર | 1165 | 1365 |
માણાવદર | 1320 | 1321 |
તળાજા | 1050 | 1262 |
હળવદ | 1125 | 1414 |
જામનગર | 900 | 1245 |
ભેસાણ | 900 | 1226 |
ધ્રોલ | 1150 | 1230 |
સલાલ | 1200 | 1400 |
દાહોદ | 1040 | 1180 |