શું 2000 ને પાર પહોંચશે હવે કપાસના ભાવ ? જાણો આજનાં તાજા કપાસના ભાવ

શું 2000 ને પાર પહોંચશે હવે કપાસના ભાવ ? જાણો આજનાં તાજા કપાસના ભાવ

 ગુજરાત રાજ્યની અલગ અલગ માર્કેટયાર્ડમાં હાલમાં કપાસનો શું શું ભાવ ચાલી રહ્યો છે જેના વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ ત્યારે મિત્રો આપને અમે જણાવીએ કે ગયા વર્ષે ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળ્યા હતા અને તેનું કારણ માત્ર એ જ હતું કે કુદરતી પરિબળોના કારણે કપાસના પાકને મોટા પાયે નુકસાન થયું હતું 

તા. 28/01/2023, શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1600થી રૂ. 1732 સુધીના બોલાયા હતા. જ્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1170થી રૂ. 1710 સુધીના બોલાયા હતાં. તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1500થી રૂ. 1670 સુધીના બોલાયા હતાં.

આ પણ વાંચો: કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો ઘટાડો ? જાણો આજનાં તાજા બજાર ભાવ

જસદણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1650થી રૂ. 1715 સુધીના બોલાયા હતાં. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1591થી રૂ. 1768 સુધીના બોલાયા હતાં. તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1200થી રૂ. 1648 સુધીના બોલાયા હતાં.

કપાસના બજાર ભાવ:

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16001732
અમરેલી11701710
સાવરકુંડલા15001670
જસદણ16501715
બોટાદ15911768
મહુવા12001648
ગોંડલ11011731
કાલાવડ16001751
જામજોધપુર15751721
ભાવનગર15401674
જામનગર15001740
બાબરા16451755
જેતપુર11001751
વાંકાનેર4001688
મોરબી15751725
રાજુલા15001705
હળવદ15501694
વિસાવદર16101676
તળાજા15501683
બગસરા15501729
જુનાગઢ13001651
ઉપલેટા15501690
માણાવદર15001750
ધોરાજી15001691
વિછીયા16001715
ભેંસાણ15001715
ધારી12951700
લાલપુર14501715
ખંભાવળિયા15001670
ધ્રોલ14651720
પાલીતાણા14511640
હારીજ15601702
ધનસૂરા15001615
વિસનગર14001680
વિજાપુર15001709
કુકરવાડા14121639
ગોજારીયા15251646
હિંમતનગર15101689
માણસા10001671
કડી15001700
મોડાસા15001560
પાટણ14501671
થરા16101645
તલોદ15001621
સિધ્ધપુર15001720
ડોળાસા13501702
ટિંટોઇ15011625
દીયોદર16001635
બેચરાજી15001652
ગઢડા16251704
ઢસા16301705
કપડવંજ13001450
ધંધુકા16311701
વીરમગામ14421701
જાદર16401685
ચાણસમા14161645
ઉનાવા14551676
શિહોરી15881655
ઇકબાલગઢ14351661
સતલાસણા15311629
આંબલિયાસણ13001634