ગુજરાતનું અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી ની મબલખ આવક નોંધાઈ છે અંદાજે 70 હજાર કરતા વધુ ડુંગળી ની ગુણીની આવક નોંધાઈ હતી યાર્ડના મુખ્ય ગેઈટ થી બંને બાજુ 3 થી 4 કીમી સુધી ની લાંબી વાહનોની કતારો જોવા મળી હતી હરરાજીમાં ડુંગળીના 20 કિલોના ભાવ રૂપિયા 100 થી 250 સુધીના બોલાયા હતા.
બીજી તરફ ખેડૂતો ને પૂરતા ભાવો ના મળતા પણ ખેડૂતો માં પણ રોષ જોવા મળ્યો હતો ખેડૂતો ની વિવિધ જણસી ના મોટા જથ્થા માં સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે ગઈકાલે 70 હજાર ગુણી ડુંગળી ની આવક નોંધાઈ છે સામે તેટલો જ માલનો નિકાલો કરવામાં આવે છે.બે દિવસ પૂર્વે પણ ગોંડલ માર્કેટ યાર્ડ માં લસણ ની ઐતિહાસિક આવક 1.50 લાખ ગુણી ની નોંધ પાત્ર આવક થવા પામી હતી.
આ પણ વાંચો: મગફળીના ભાવમાં આજે વધારો ઝીંકાયો: જાણો આજનાં (28/01/2023) મગફળીનાં બજાર ભાવ
રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ આજે ખુલતી બજારે વહેલી સવારે થયેલી હરાજીમાં મરચાની ભારીઓથી છલકાઇ ઉઠ્યું હતું.
વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટયાર્ડમાં સુકા મરચા ભરેલા ૨૦૦થી વધુ વાહનોની ઉતરાઇ કરવામાં આવી હતી જેમાં ૧૪૦૦૦ ભારીઓમાં કુલ પ,૦૦,૦૦૦ કિલો મરચાની આવક થઇ હતી અને પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૩૫૦૦થી ૫૦૦૦ સુધી રહ્યો હતો, જ્યારે ટોપ ક્વોલિટીના દેશી મરચાનો ભાવ રૂ.૬૦૦૦થી ૬૫૦૦ સુધી ઉપજ્યો હતો.
આ પણ વાંચો: કપાસની આવકો ઘટતા ભાવમાં વધારો, જાણો આજનાં કપાસના બજાર ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 564 | 580 |
ઘઉં ટુકડા | 550 | 608 |
કપાસ | 1101 | 1731 |
મગફળી જીણી | 940 | 1436 |
મગફળી જાડી | 830 | 1496 |
શીંગ ફાડા | 811 | 1711 |
એરંડા | 1266 | 1371 |
તલ | 2001 | 3511 |
કાળા તલ | 2001 | 2851 |
જીરૂ | 3051 | 5381 |
કલંજી | 1251 | 2891 |
નવું જીરૂ | 3851 | 5801 |
વરિયાળી | 2201 | 2201 |
ધાણા | 900 | 1501 |
ધાણી | 1000 | 1531 |
ધાણી નવી | 1000 | 2451 |
મરચા સૂકા પટ્ટો | 1551 | 4901 |
ધાણા નવા | 800 | 1621 |
લસણ | 111 | 451 |
ડુંગળી | 56 | 251 |
ડુંગળી સફેદ | 131 | 211 |
ગુવારનું બી | 1141 | 1141 |
બાજરો | 451 | 481 |
જુવાર | 591 | 1141 |
મકાઈ | 521 | 521 |
મગ | 1241 | 1591 |
ચણા | 836 | 926 |
વાલ | 541 | 2471 |
વાલ પાપડી | 1601 | 1601 |
અડદ | 1011 | 1181 |
ચોળા/ચોળી | 651 | 1351 |
મઠ | 326 | 1631 |
તુવેર | 651 | 1621 |
સોયાબીન | 981 | 1046 |
રાઈ | 526 | 1011 |
મેથી | 501 | 1241 |
ગોગળી | 891 | 1221 |
કાંગ | 831 | 901 |
સુરજમુખી | 1051 | 1051 |
વટાણા | 371 | 551 |
જૂનાગઢ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1300 | 1651 |
ઘઉં | 500 | 562 |
ઘઉં ટુકડા | 500 | 572 |
બાજરો | 464 | 464 |
ચણા | 770 | 922 |
અડદ | 1000 | 1382 |
તુવેર | 1080 | 1547 |
મગફળી જીણી | 1150 | 1360 |
મગફળી જાડી | 1250 | 1512 |
સીંગફાડા | 1300 | 1510 |
એરંડા | 1370 | 1370 |
તલ | 2800 | 3495 |
તલ કાળા | 2200 | 2800 |
ધાણા | 1100 | 1616 |
મગ | 1200 | 1623 |
સીંગદાણા જાડા | 2020 | 2020 |
સોયાબીન | 1000 | 1080 |
મેથી | 1150 | 1150 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ બી.ટી. | 1600 | 1732 |
ઘઉં લોકવન | 500 | 575 |
ઘઉં ટુકડા | 520 | 615 |
જુવાર સફેદ | 900 | 1110 |
જુવાર પીળી | 465 | 621 |
બાજરી | 295 | 480 |
તુવેર | 950 | 1450 |
ચણા પીળા | 820 | 965 |
ચણા સફેદ | 1425 | 2425 |
અડદ | 1150 | 1500 |
મગ | 1320 | 1635 |
વાલ દેશી | 2225 | 2611 |
વાલ પાપડી | 2400 | 2711 |
ચોળી | 1100 | 1350 |
મઠ | 1260 | 1885 |
વટાણા | 440 | 810 |
કળથી | 1165 | 1340 |
સીંગદાણા | 1760 | 1840 |
મગફળી જાડી | 1190 | 1522 |
મગફળી જીણી | 1170 | 1365 |
તલી | 2900 | 3600 |
સુરજમુખી | 850 | 1201 |
એરંડા | 1300 | 1392 |
અજમો | 2230 | 2230 |
સુવા | 1650 | 1650 |
સોયાબીન | 1010 | 1060 |
સીંગફાડા | 1315 | 1745 |
કાળા તલ | 2480 | 2830 |
લસણ | 200 | 500 |
ધાણા | 1120 | 1520 |
મરચા સુકા | 1800 | 3600 |
ધાણી | 1150 | 1551 |
વરીયાળી | 2500 | 2500 |
જીરૂ | 4800 | 5620 |
રાય | 1000 | 1130 |
મેથી | 800 | 1290 |
કલોંજી | 2550 | 2940 |
રાયડો | 900 | 1070 |
ગુવારનું બી | 1100 | 1160 |
મહુવા માર્કેટ યાર્ડ:
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ શંકર | 1200 | 1648 |
શીંગ નં.૫ | 1372 | 1421 |
શીંગ નં.૩૯ | 1231 | 1279 |
શીંગ કાદરી | 1175 | 1325 |
મગફળી જાડી | 1301 | 1485 |
એરંડા | 1340 | 1348 |
જુવાર | 343 | 728 |
બાજરી | 422 | 550 |
બાજરો | 2001 | 2001 |
ઘઉં | 588 | 671 |
મઠ | 2101 | 2101 |
અડદ | 1317 | 1317 |
સોયાબીન | 1037 | 1037 |
ચણા | 767 | 926 |
તલ | 3529 | 3529 |
તુવેર | 1080 | 1080 |
ડુંગળી | 100 | 266 |
ડુંગળી સફેદ | 171 | 331 |
નાળિયેર (100 નંગ) | 640 | 1600 |
જામનગર માર્કેટ યાર્ડ.
પાકનું નામ | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1740 |
બાજરો | 497 | 526 |
ઘઉં | 400 | 595 |
મગ | 800 | 935 |
અડદ | 1125 | 1305 |
તુવેર | 400 | 1455 |
મઠ | 1300 | 1400 |
વાલ | 500 | 600 |
મેથી | 1000 | 1215 |
ચણા | 825 | 950 |
મગફળી જીણી | 1100 | 1505 |
મગફળી જાડી | 1050 | 1400 |
એરંડા | 1300 | 1358 |
તલ | 3000 | 3390 |
રાયડો | 900 | 1133 |
લસણ | 80 | 365 |
અજમો | 2000 | 4650 |
ધાણા | 1000 | 1635 |
ડુંગળી | 25 | 245 |
મરચા સૂકા | 2030 | 7290 |
સોયાબીન | 600 | 1026 |