નમસ્કાર ખેડૂત મિત્રો,
ગુજરાતના માર્કેટ યાર્ડમાં થોડા સમય પહેલા મંદી જોવા મળી હતી, પરંતુ હાલ ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.૧૧૮૦ થી ૧૨૦૦ સુધી મળી રહ્યાં છે.
આજે ઘણી માર્કેટીંગ યાર્ડમાં કપાસના ભાવ ૧૨૧૦ થી પણ વધારે જોવા મળ્યાં હતાં. જેમાં લાલપુર માં માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ ૧૪૦૦ જોવા મળ્યો છે, જે ભાવ આ વર્ષનો રેકોર્ડ બ્રેક ભાવ છે.
હવે જાણી લઈએ આજે તારીખ ૦૯/૦૨/૨૦૨૧, મંગળવાર નાં કપાસનાં ભાવો ગુજરાતનાં વિવિધ માર્કેટિંગ યાર્ડ માં નીચે મુજબ રહ્યાં હતાં.
જૂનાગઢ :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૧૦૭
બાબરા :- નીચો ભાવ ૧૦૨૦ થી ઊંચો ભાવ ૧૨૧૮
ઉપલેટા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૫
ધંધુકા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૨૦૩
મહુવા :- નીચો ભાવ ૯૨૫ થી ઊંચો ભાવ ૧૧૫૯
તળાજા :- નીચો ભાવ ૯૮૦ થી ઊંચો ભાવ ૧૨૦૪
અમરેલી :- નીચો ભાવ ૭૫૬ થી ઊંચો ભાવ ૧૨૦૪
કરજણ :- નીચો ભાવ ૧૦૭૮ થી ઉંચો ભાવ ૧૧૨૩
સાવરકુંડલા :- નીચો ભાવ ૯૯૪ થી ઊંચો ભાવ ૧૨૦૮
રાજુલા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૧૭
જામનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૫૧
બોટાદ :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૫૦
કપડવંજ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૦૦૦
જસદણ :- નીચો ભાવ ૧૦૩૦ થી ઊંચો ભાવ ૧૨૨૧
મોરબી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
જામ જોધપુર :- નીચો ભાવ ૧૦૧૦ થી ઊંચો ભાવ ૧૨૧૦
ગોંડલ :- નીચો ભાવ ૧૦૦૧ થી ઊંચો ભાવ ૧૨૨૬
ઢસા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૨૩૧
માણસા :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૨૩૩
ધોરાજી :- નીચો ભાવ ૧૦૬૬ થી ઉંચો ભાવ ૧૨૧૬
રાજકોટ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઊંચો ભાવ ૧૨૧૫
વાંકાનેર :- નીચો ભાવ ૮૫૦ થી ઊંચો ભાવ ૧૨૦૦
સતલાસણા :- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૬૯
જેતપુર :- નીચો ભાવ ૧૦૧૧ થી ઊંચો ભાવ ૧૨૧૧
ગઢડા :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૨૫
કાલાવડ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૨૬૭
હળવદ :- નીચો ભાવ ૯૭૬ થી ઉંચો ભાવ ૧૨૨૭
વિરમગામ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૩૦
કડી :- નીચો ભાવ ૧૦૮૧ થી ઉંચો ભાવ ૧૨૬૮
આંબલીયાસણ :- નીચો ભાવ ૯૫૦ થી ઉંચો ભાવ ૧૧૪૮
ધનસુરા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૪૬
ખંભાળીયા :- નીચો ભાવ ૧૦૨૫ થી ઉંચો ભાવ ૧૧૩૫
વિસનગર :- નીચો ભાવ ૧૦૩૧ થી ઉંચો ભાવ ૧૨૫૧
જાદર :- નીચો ભાવ ૧૦૭૫ થી ઉંચો ભાવ ૧૧૩૫
ઇકબાલગઢ :- નીચો ભાવ ૧૦૧૬ થી ઉંચો ભાવ ૧૨૪૨
માણાવદર :- નીચો ભાવ ૭૦૫ થી ઉંચો ભાવ ૧૨૨૯
વિજાપુર :- નીચો ભાવ ૧૦૬૦ થી ઉંચો ભાવ ૧૨૩૯
બેચરાજી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૬૮
લાલપુર :- નીચો ભાવ ૧૦૬૮ થી ઉંચો ભાવ ૧૪૦૦ (રેકોર્ડ બ્રેક)
વિછીયા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૧૮૦
ચાણસ્મા :- નીચો ભાવ ૧૦૨૧ થી ઉંચો ભાવ ૧૧૯૦
હિંમતનગર :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૦૬
સિદ્ધપુર :- નીચો ભાવ ૧૦૯૦ થી ઊંચો ભાવ ૧૨૮૮
ધ્રોલ :- નીચો ભાવ ૯૭૦ થી ઉંચો ભાવ ૧૧૯૬
લાખાણી :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૩૨
ભેસાણ :- નીચો ભાવ ૧૦૦૦ થી ઉંચો ભાવ ૧૨૦૦
મોડાસા :- નીચો ભાવ ૧૦૦૦ થી ઊંચો ભાવ ૧૦૬૫
થરા :- નીચો ભાવ ૧૦૭૦ થી ઉંચો ભાવ ૧૧૯૧
ગોઝારીયા :- નીચો ભાવ ૧૦૮૦ થી ઉંચો ભાવ ૧૨૨૬
હારીજ :- નીચો ભાવ ૧૦૫૦ થી ઉંચો ભાવ ૧૨૧૫
ઉનાવા :- નીચો ભાવ ૧૦૫૧ થી ઉંચો ભાવ ૧૨૮૮
ટીટોઈ:- નીચો ભાવ ૧૦૪૦ થી ઉંચો ભાવ ૧૧૦૦
વિસાવદર :- નીચો ભાવ ૯૮૦ થી ઉંચો ભાવ ૧૧૪૦
તલોદ :- નીચો ભાવ ૧૦૭૯ થી ઉંચો ભાવ ૧૨૦૫
શિહોરી :- નીચો ભાવ ૧૦૩૪ થી ઉંચો ભાવ ૧૧૪૨
ખેડબ્રહ્મા :- નીચો ભાવ ૧૧૦૧ થી ઉંચો ભાવ ૧૧૪૫
દિયોદર - નીચો ભાવ ૯૧૦ થી ઉંચો ભાવ ૧૧૩૦