ગુજરાત માર્કેટ યાર્ડમાં હાલ કપાસ આવક માં મંદી જોવા મળી રહી છે ત્યારે ભાવમાં ખૂબ જ તેજી નો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ રૂ.1180 થી 1220 સુધી મળી રહ્યાં છે.
આજે ઘણા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1218 થી પણ વધુ જોવા મળી રહ્યા હતા. જેમાં કડી માર્કેટ યાર્ડમાં ગઈ કાલે કપાસનો ભાવ 1289 જોવા મળ્યો છે.
હવે જાણી લઈએ 13/02/2021 નાં કપાસ ભાવો :
રાજકોટ :- નીચો ભાવ 1041ઉંચો ભાવ 1212
અમરેલી :- નીચો ભાવ 800 ઉંચો ભાવ 1231
સાવરકુંડલા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1221
જસદણ :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1207
બોટાદ :- નીચો ભાવ 1051 ઉંચો ભાવ 1287
મહુવા :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1201
ગોંડલ :- નીચો ભાવ 1001 ઉંચો ભાવ 1201
કાલાવડ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1229
જામજોધપુર :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1225
ભાવનગર :- નીચો ભાવ 981 ઉંચો ભાવ 1253
જામનગર :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1222
બાબરા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1260
જેતપુર :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1237
વાંકાનેર :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1236
મોરબી :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1251
રાજુલા :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1240
હળવદ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1218
વિસાવદર :- નીચો ભાવ 954 ઉંચો ભાવ 1116
તળાજા :- નીચો ભાવ 900 નીચો ભાવ 1242
જુનાગઢ :-નીચો ભાવ1050 નીચો ભાવ 1172
ઉપલેટા :-નીચો ભાવ1050 ઉંચો ભાવ 1200
માણાવદર :-નીચો ભાવ 802 ઉંચો ભાવ 1225
વિછીયા :-નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
ભેંસાણ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1225
લાલપુર :- નીચો ભાવ 1024 ઉંચો ભાવ 1200
ધ્રોલ :- નીચો ભાવ 1030 ઉંચો ભવવ 1170
પાલીતાણા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1190
ધનસૂરા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1145
વિસનગર :- નીચો ભાવ 1035 ઉંચો ભાવ 1264
વિજાપુર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1249
કુકરવાડા :- નીચો ભાવ 1030 ઉંચો ભાવ 1237
ગોજારીયા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1230
હિંમતનગર :- નીચો ભાવ 1070 ઉંચો ભાવ 1233
માણસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1248
કડી :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1289
મોડાસા :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1111
પાટણ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1260
થરા :- નીચો ભાવ 1060 ઉંચો ભાવ 1220
તલોદ :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1220
સિધ્ધપુર :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1285
ડોળાસા :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1170
ટિંટોઇ :- નીચો ભાવ 1020 ઉંચો ભાવ 1060
દીયોદર :- નીચો ભાવ 960 ઉંચો ભાવ 1160
બેચરાજી :- નીચો ભાવ 950 ઉંચો ભાવ 1198
ગઢડા :- નીચો ભાવ 1025 ઉંચો ભાવ 1226
કપડવંજ :- નીચો ભાવ 900 ઉંચો ભાવ 1000
ધંધુકા :- નીચો ભાવ 1045 ઉંચો ભાવ 1210
વીરમગામ :- નીચો ભાવ 1000 ઉંચો ભાવ 1180
જાદર :- નીચો ભાવ 1100 ઉંચો ભાવ 1160
ચાણસ્મા :- નીચો ભાવ 980 ઉંચો ભાવ 1184
ભીલડી :- નીચો ભાવ 1040 ઉંચો ભાવ 1041
ખેડબ્રહ્મા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1130
ઉનાવા :- નીચો ભાવ 1041ઉંચો ભાવ 1266
ઇકબાલગઢ :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1206
સતલાસણા :- નીચો ભાવ 1050 ઉંચો ભાવ 1161
આંબલિયાસણ :- નીચો ભાવ 1021 ઉંચો ભાવ 1061