મગફળીના 1761 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં (08/12/2022) નવી તેમજ જૂની મગફળીના બજાર ભાવ

મગફળીના 1761 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં (08/12/2022) નવી તેમજ જૂની મગફળીના બજાર ભાવ

ખાદ્યતેલમાં ઘટાડાનો ટોન છે, પંરતુ મગફળીની વેચવાલી ખાસ આવતા ન હોવાથી અને સારી ક્વોલિટીની મગફળી વધુ હોવાથી બજારમાં સ્થિરતા હતી, પંરતુ હવે સાઉથમાં નવી મગફળીની આવકો ચાલુ થવા લાગી હોવાથી આગામી દિવસોમાં ભાવ ઘટે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: ડુંગળીમાં તેજી યથાવત: 400 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં (08/12/2022) નાં બજાર ભાવ

મગફળીનાં વેપારીઓ કહે છેકે કર્ણાટકમાં નવી મગફળીની આવકો શરૂ થવા લાગી છે અને દૈનિક ૧૦ હજાર ગુણીની આવક થઈ રહી છે. આગામી દિવસોમાં આવકો વધશે તો ગુજરાતની મગફળીનાં ભાવમાં ઘટાડો થાયતેવી ધારણાં છે.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો જાણો શું રહ્યા ભાવ, જાણો આજનાં (08/12/2022) કપાસના ભાવ

સરેરાશ મગફળીની બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી અને બજારો ધીમી ગતિએ નીચે આવી શકે છે. અત્યારે સૌરાષ્ટ્રમાં આવકો આવે છે, પંરતુ સારો માલ ઓછો આવે છે.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/12/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1430 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1761 સુધીનો બોલાયો હતો.

આ પણ વાંચો: 399 દિવસની ડિપોઝીટ પર 7.50% વ્યાજ, જાણો કંઈ બેંક આપશે આટલું વ્યાજ

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/12/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10801325
અમરેલી9051302
કોડીનાર10961223
સાવરકુંડલા11151301
જેતપુર9901311
પોરબંદર10901210
વિસાવદર8851271
જસદણ1001301
મહુવા11681362
ગોંડલ8251306
કાલાવડ10501331
જુનાગઢ10001260
જામજોધપુર8001260
ભાવનગર11891285
માણાવદર13051306
તળાજા9901308
હળવદ11601398
જામનગર9001220
ભેસાણ8001270
ખેડબ્રહ્મા11011101
સલાલ12001430
દાહોદ11601200

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

 

તા. 07/12/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701235
અમરેલી10001226
કોડીનાર11261324
સાવરકુંડલા12001320
મહુવા10001319
ગોંડલ92013221
કાલાવડ11501250
જુનાગઢ9501270
જામજોધપુર9001180
ઉપલેટા10301241
ધોરાજી8261266
વાંકાનેર8601439
જેતપુર9211246
તળાજા12501745
ભાવનગર11001761
રાજુલા10801211
મોરબી10001418
જામનગર10001620
બોટાદ10001200
ધારી10451238
ખંભાળિયા9701278
પાલીતાણા11111180
લાલપુર10711082
ધ્રોલ9901236
હિંમતનગર11001698
પાલનપુર11111370
તલોદ10001670
મોડાસા10001675
ડિસા11111300
ટિંટોઇ10011380
ઇડર12401680
ધનસૂરા10001200
ધાનેરા11501323
ભીલડી11501256
થરા11501295
દીયોદર11001280
વીસનગર11001218
માણસા12401250
વડગામ11801295
કપડવંજ9001200
શિહોરી11151196
ઈકબાલગઢ11501413