ReshanCard: વન નેશન વન રેશન યોજના અંતર્ગત સરકારી ગમે તે દુકાન પરથી અનાજ મેળવવા માટે રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી. છેલ્લી તારીખ 30 જૂન 2022 જાહેર કરવામાં આવેલ છે.
ખેડૂતોને હવે તળાવમાંથી માટી ઉપાડવા માટે કોઈ મંજૂરી લેવી નહીં પડે, અને રોયલ્ટી પણ ભરવી નહીં પડે. જળસંગ્રહ માટે ખેડૂતો માટી ઉપાડી શકે છે. નવો પરિપત્ર જાહેર.
આ પણ વાંચો: ફ્કત 500 રૂપિયા જમા કરાવવા પર તમને પૂરા 10.45 લાખ રૂપિયા મળશે, તરત જ લાભ લો..
ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે હવે RTO પર જવું નહીં પડે, ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલે પરીક્ષા આપી ને મેળવી શકશો DL.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 5 કિલો મફત અનાજ મળે છે તે સપ્ટેમ્બર (2022) મહિના સુધી ચાલુ રહેશે.
કેન્દ્રિય માર્ગ પરિવહનના નવા નિયમ મુજબ હવે એક્સિડન્ટ ની દરેક માહિતી પોલીસ ને ફરજિયાત આપવી પડશે. જો કોઈ વ્યક્તિ કે વાહન કે સંપતિ ને નુકશાન થયું તે જણાવવું પડશે. સાથે અકસ્માત પીડિતોને 120 દિવસમાં વળતર આપી દેવામાં આવશે.
વાહન વિમામાં વાહન માલિકનો મોબાઈલ નંબર ફરજિયાત કરવામાં આવ્યો.
આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનાં ખાતાધારકો માટે ખુશ ખબરી, જાણો કેટલો ફાયદો થશે? BoBએ જાહેર કર્યા બદલાયેલા નવા દરો
ટ્રેક્ટરની ખરીદ સબસિડી માં વધારો કરવમાં આવ્યો, 30થી 40 હોર્સ પાવરનાં ટ્રેક્ટર ની ખરીદીમાં સબસીડી સહાય 45 હજારને બદલે ૬૦ હજાર મળશે. જ્યારે 40 હોર્સ પાવરના ઉપર ની ખરીદી પર 60000 ને બદલે 75000 સબસીડી મળશે.
એક ગ્રાહક પાસે 9થી વધારે સીમકાર્ડ હશે તો તેમનુ વેરિફિકેશન કરાવવું પડશે, નહીંતર અમુક સીમ કાર્ડ બંધ કરી દેવામાં આવશે.
આ પણ વાંચો: આ ઉનાળામાં ગમે તેટલું AC ચલાવો, લાઈટબિલનું ટેન્શન નહીં આવે , ઘરે લઈ આવો આ AC