khissu

કપાસનાં ભાવમાં એકધારો ઘટાડો શરૂ, જાણો આજનાં (28/12/2022) કપાસનાં બજાર ભાવ

કપાસની બજારમાં મંદીને બ્રેક લાગી છે અને કદાચ બજારમાં થોડો પ્રત્યાઘાતી સુધારો પણ આવી શકે છે, પંરતુ સરેરાશ બજારનો ટોન નરમ છે. કપાસના ભાવ આગામી દિવસોમાં ગમે ત્યારે રૂ.૧૫૦૦ની અંદર આવી જાય તેવી પૂરી સંભાવનાં છેતેમ બજાર સુત્રો કહે છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૩૦થી ૩૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૪૮૦થી ૧૫૫૦નાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૩૫ ગાડી અને કાઠીયાવાડની ૭૦થી ૮૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૫૦૦થી ૧૫૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૫૦૦ થી ૧૫૮૦નાં હતા.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 27/12/2022 મંગળવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ14801580
અમરેલી10501621
સાવરકુંડલા14401582
જસદણ13001580
બોટાદ15011655
મહુવા12511532
ગોંડલ14011601
કાલાવડ15001600
જામજોધપુર13501600
ભાવનગર14001616
જામનગર12501600
બાબરા15001620
જેતપુર12001600
વાંકાનેર13501578
મોરબી14701592
રાજુલા13251535
હળવદ13201612
વિસાવદર14451561
તળાજા11501570
બગસરા13001599
જુનાગઢ13001515
ઉપલેટા14501560
માણાવદર14001580
ધોરાજી14211566
વિછીયા14501560
ભેંસાણ14001560
ધારી11951580
લાલપુર14651601
ખંભાળિયા14501605
ધ્રોલ13351590
સાયલા15171609
હારીજ14401571
ધનસૂરા14001495
વિસનગર13001600
વિજાપુર14001628
કુકરવાડા13501569
ગોજારીયા14001570
હિંમતનગર14001601
માણસા11001587
કડી14501585
મોડાસા13501425
પાટણ14001592
થરા15001575
તલોદ14051539
સિધ્ધપુર14001620
ડોળાસા12601514
ટિંટોઇ13501514
દીયોદર14501530
બેચરાજી14751525
ગઢડા14651585
ઢસા14601570
કપડવંજ13501400
ધંધુકા14501588
જાદર15001520
ચાણસ્મા13651578
ભીલડી14991565
ખેડબ્રહ્મા14101550
ઉનાવા14001618
શિહોરી14501575
લાખાણી13511565
ઇકબાલગઢ13001568
સતલાસણા13001520
આંબલિયાસણ13311531