કોરોના કાળમાં ખેડૂતોને અનેક રીતે નુકશાન ઉઠાવવુ પડ્યુ હતુ અને ઉપરથી તોય તે વાવાઝોડાએ રહી સહી કસર પુરી કરીને ખેડૂતોને દુખી કરી દીધા છે. પરંતુ આ નિરાશાજનક વાતાવરણમાં ખેડૂતો માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસનો ભાવ 1780 પર પહોચ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે
કપાસના ભાવો:
ઘણી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1700 થી પણ વધુ જોવા મળ્યાં હતાં. જેમાં બોટાદ માર્કેટ યાર્ડમાં આજે કપાસનો ભાવ મણે 1780 રૂપિયા જોવા મળ્યો હતો
હવે જાણી લઈએ આજનાં 27 નવેમ્બર 2021 ને શનિવાર નાં ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1550 | 1750 |
જસદણ | 1200 | 1760 |
બોટાદ | 950 | 1780 |
જુનાગઢ | 1500 | 1711 |
ભાવનગર | 1100 | 1738 |
જામનગર | 1300 | 1760 |
બાબરા | 1505 | 1745 |
મોરબી | 1501 | 1751 |
હળવદ | 1320 | 1725 |
વિસાવદર | 1550 | 1740 |
તળાજા | 925 | 1742 |
ઉપલેટા | 1000 | 1725 |
લાલપુર | 1435 | 1756 |
હિંમતનગર | 1400 | 1669 |
ધ્રોલ | 1555 | 1734 |
પાલીતાણા | 1180 | 1680 |
હારીજ | 1500 | 1721 |
ધનસુરા | 1550 | 1665 |
વિસનગર | 1000 | 1710 |
વિજાપુર | 1100 | 1725 |
માણસા | 1200 | 1719 |
તલોદ | 1600 | 1701 |
થરા | 1550 | 1690 |
બેચરાજી | 1550 | 1701 |
ચાણસ્મા | 1440 | 1658 |
આંબલીયાસણ | 1400 | 1651 |
શિહોરી | 1510 | 1675 |
સતલાસણા | 1400 | 1651 |