Top Stories
khissu

બાજરી, જીરૃ અને એરંડા સાથે સંકળાયેલ બજાર ભાવ સાથે 10 મોટા આજના ખેડૂત સમાચાર

- ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઓછું તાપમાન રહેશે.

- એરડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાવમાં સુધારો, એવરેજ ભાવ 1110 થી 1125 ની રેન્જમાં રહ્યાં.

- આ વર્ષે વરસાદ પણ વધુ પડશે હવામાન વિભાગે સત્તાવાર આગાહી કરી. 

- સરકારી ઘઉંનુ વેચાણ વધી રહ્યું છે. કુલ 75 લાખ ટન ઘઉં બજારમાં સરકારે ઠાલવ્યા. 

- હવે ચૂંટણી સુધી બાજરી ના ભાવ વધવાની સંભાવના ઓછી, ઉનાળુ વાવેતર વધવાની ધારણા. 

- નવા જીરૂની આવક થતા હજી દસ દિવસનો સમય લાગશે, જીરૃ માં ધીમી ગતિએ ભાવ ઘસાઈ રહ્યા છે. ઊંચા ભાવો 7600 સુધી.

- મે મહિનામાં મહત્તમ 40 થી 41 ડિગ્રી સુધી અને લઘુતમ 22 થી 26 ડિગ્રી તાપમાન સંભાવના. 

- ગુજરાતમાં આ વર્ષે તુવેરના ભાવ ટેકાના ભાવ કરતા વધારે રહેવાની સંભાવના. હાલમાં 1800 આજુબાજુ તુવેર નો ભાવ છે. 

- નવા ઘઉંની આવક વધતા બજારો ઢીલીઢફ, 551 સુધી ભાવો 

- ડુંગળીમાં નિકાસબંધી થી ખરીફ પાકના બૂરા હાલ, 150-240 વચ્ચે એવરેજ ભાવો

- ગત વર્ષે ની સાપેક્ષ માં લસણ નો પાક ઘણો ઓછો હોવાથી સારા ભાવો મળી રહ્યા છે. 20 કિલો લસણ નો ઊંચો ભાવ રાજકોટમાં 6,365 રૂપિયા.