નમસ્કાર ખેડૂત મિત્રો…
આજ તારીખ 25-09-2021 શનિવાર રાજકોટ, મોરબી, જુનાગઢ, ગોંડલ અને જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. જેમાં ભાવ 20 /કિલો ના રહેશે.
જાણો ગઈકાલના બજાર ભાવ: (24/09/2021, શુક્રવારના) ના માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ડુંગળીના ભાવમાં ઘટાડો થવાના મુખ્ય બે કારણો
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1100 | 1197 |
ધાણા | 1185 | 1305 |
મગફળી જાડી | 700 | 1100 |
મગ | 900 | 1315 |
લસણ | 210 | 970 |
મગફળી ઝીણી | 800 | 1050 |
ચણા | 900 | 1000 |
અજમો | 2100 | 2600 |
તલ | 1800 | 1990 |
જીરું | 2200 | 2585 |
મોરબી માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 1166 | 1193 |
ઘઉં | 378 | 436 |
મગફળી ઝીણી | 1100 | 1175 |
બાજરી | 314 | 322 |
તલ | 1500 | 1972 |
કાળા તલ | 1500 | 2122 |
તુવેર | 710 | 751 |
ચણા | 884 | 922 |
કપાસ | 800 | 1250 |
જીરું | 2125 | 2475 |
આ પણ વાંચો: ભાવ વધારો/ ...તો શું હવે ગેસ સીલીન્ડરનો ભાવ 1000 રૂપિયા થઇ જશે? પેટ્રોલ ડીઝલ બાદ LPGનો વારો...
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 376 | 471 |
મગફળી ઝીણી | 990 | 1050 |
મગફળ જાડી | 926 | 1216 |
એરંડા | 951 | 1201 |
તલ | 1300 | 2001 |
જીરું | 2076 | 2661 |
ઇસબગુલ | 1776 | 2541 |
ધાણા | 1000 | 1426 |
ધાણી | 1100 | 1416 |
લસણ સુકું | 400 | 861 |
ડુંગળી લાલ | 101 | 366 |
બાજરો | 281 | 311 |
જુવાર | 301 | 481 |
મકાઇ | 421 | 421 |
મગ | 701 | 1381 |
ચણા | 800 | 1026 |
સોયાબીન | 971 | 1196 |
મેથી | 951 | 1451 |
આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં સવાલોનું વાવાઝોડું: નરેન્દ્ર મોદીએ તો કોવેક્સીન લીધી હતી, અમરિકામાં જવાની મંજુરી કેમ મળી?
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1100 | 1475 |
ઘઉં | 394 | 412 |
જીરું | 2475 | 2660 |
એરંડા | 1160 | 1200 |
તલ | 1750 | 1950 |
રાયડો | 1100 | 1420 |
ચણા | 880 | 1045 |
મગફળી ઝીણી | 1000 | 1250 |
મગફળી જાડી | 1100 | 1300 |
ઇસબગુલ | 1605 | 2350 |
તલ કાળા | 1300 | 2390 |
મગ | 1195 | 1333 |
અડદ | 1000 | 1547 |
મેથી | 1216 | 1445 |
રજકાનું બી | 4700 | 5145 |