આજથી રેડ એલર્ટ / વાવાઝોડું દિશા બદલ્યું! આજથી ગુજરાતનાં આટલા જિલ્લા સાવધાન રહે

આજથી રેડ એલર્ટ / વાવાઝોડું દિશા બદલ્યું! આજથી ગુજરાતનાં આટલા જિલ્લા સાવધાન રહે

ગુજરાતમાં આજથી (10 જૂન) વાવણીલાયક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદની શકયતા છે. જોકે આવતી કાલથી  વરસાદ અને પવન જોર વધશે જે 12થી 15 તારીખ સુધી સૌથી વધુ જોર રહશે. 

બે દિવસ અગાઉ કેરળમાં ચોમાસું પહોંચી ગયુ છે. હવે ગુજરાતમાં 20 જૂન આસપાસ આવી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ વાવાઝોડાને કારણે વહેલાં વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. 

આજથી વાવાઝોડાને કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છ તૈયાર રહે (રેડ એલર્ટ) અરબી સમુદ્રનું વાવાઝોડું: હાલમાં એક સારા સમાચારની સાથે સાથે ખરાબ સમાચાર પણ લાવી રહ્યું છે. સારા સમાચાર એ છે કે બીપોરજોય હજુ પણ સીધુ ઉત્તરથી થોડુ ઉતરપૂર્વ ગતિ કરી રહ્યું છે એટલે જો આ જ રીતે ગતિ કરશે તો ગુજરાતની એકદમ નજીકથી પસાર થઈ પાકિસ્તાન તરફ જઈ શકે અને ગુજરાતને સારો વરસાદનો લાભ આપશે.

જ્યારે બીજા ખરાબ સમાચાર એ છે કે તે જ્યારે ગુજરાતની નજીક પસાર થશે ત્યારે તેને ગુજરાતનો જમીન વિસ્તાર યોગ્ય વાતાવરણ આપશે તો તે ધીમે ધીમે ટર્ન કરી સીધુ ગુજરાતમાં આવી જશે અને ગુજરાતને ભારે નુકશાન કરશે. જોકે હવે આ બંને શકયતા સરખી એટલે કે 50-50 ટકા ગણવી. આ શકયતા ને ધ્યાનમાં લઈને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ કચ્છનો વિસ્તારને હાલમાં રેડ એલર્ટમાં મૂકી શકાય છે. 

wether વેબસાઇટ મુજબ જેમ-જેમ વિંડ શીઅર ઓછી થશે તેમ તેમ વાવાઝોડું વધુ મજબૂત બનશે. જો વધારે મજબૂત વાવાઝોડું નહીં બને તો દીવ થી કરાચી વચ્ચે પૂરેપૂરી અથડાવવાની પૂરે પૂરી શક્યતા રહેશે. અને જો જો વધારે મજબૂત બનશે તો ટ્રેકમાં/દિશામાં ફેરફાર ચાલુ રહેશે. અને ગુજરાતના બીજા ભાગોમાં ટકરાશે. જેમની વધારે માહિતી આજ સાંજે સુધીમાં ખબર પડી જશે. 

રેડ એલર્ટની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ અને કચ્છના લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. ગમે ત્યારે આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે. 

ખાસ નોંધ:- અહીં જણાવેલ અનુમાન wether વેબસાઇટ મુજબ છે. Officially વાવાઝોડા અને વરસાદની આગાહી માટે હવામાન વિભાગને અનુસરવું. 

Extra Biporjoy cyclone weather Tag:- #biporjoy #સાઈકલોન #varsad2023 #વાવાઝોડું #biporjoy_cyclone_2023 #weather #rain #આગાહી #Forecast #cyclone #monsoon_2023 #બિપરજોય_aagahi #બીપોરજોય #બીપારજોય #સાયકલોન