khissu

કપાસમાં તેજી: 1845 ઊંચો ભાવ, શું હવે કપાસના ભાવ વધશે ? જાણો આજનાં તમામ બજારોનાં ભાવ

મીત્રો અત્યારે કપાસની બજારની અંદર નરમાઈ નો માહોલ યથાવત રહ્યો છે તેમજ કપાસની આવક ચૂંટણીના બીજા જ દિવસે એ સૌરાષ્ટ્રની અંદર એકદમ ઓછી થવા જઈ રહી છે અને છતાં જિલ્લોની લેવાયેલી ન હોવાથી કપાસના ભાવની અંદર માણે 15 થી 20 રૂપિયાનો મોટો ઘટાડો થઈ રહ્યો છે. આગામી દિવસોની અંદર કપાસની બજાર ની અંદર વધુ ઘટ જોવા મળે તેવી ધારણા પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: આધાર કાર્ડની મદદથી થોડા કલાકોમાં પાન કાર્ડ બની જશે. શરૂ થઈ નવી સેવા

બીજી ખાસ વાત તો તમને જણાવી દઈએ કે, કપાસિયા સીડ અને ફળના ભાવ પણ નીચે આવી રહ્યા હોવાથી ઊંચા ભાવનો કપાસ ખરીદવો કોઈને પોસાય તેમ નથી. સૌરાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રિયાને આંધ્રપ્રદેશને મળીને બહાર ગાડીની આ વખતે અને ભાવ 1750 થી લઈને 1800 ની આસપાસ હતી. આ ઉપરાંત કડી ની અંદર મહારાષ્ટ્રના કપાસની અંદર આવા 15 થી 20 ગાડીની થઈ હતી તેમજ ભાવ 1700 રૂપિયાથી લઈને 1800 ની આસપાસ જોવા મળ્યા હતા

એ ખાસ વાત તમને જણાવી દઈએ કે, કાઠીયાવાડ માંથી સો ગાડી ની આવક વચ્ચે ભાવ 1720 રૂપિયાથી લઈને 1850 ની આસપાસ જોવા મળ્યા હતા. કપાસના સૌથી વધારે ઊંચા બજાર ભાવની વાત કરવામાં આવે તો ગઈકાલે, 3 12 2022 ના રોજ શનિવારના દિવસે કપાસનો સૌથી વધારે ઊંચો ભાવ જામનગર માર્કેટિંગ યાર્ડ ની અંદર 1900 રૂપિયા ની આસપાસ સુધી બોલાઈ ગયો હતોઆ.

આ પણ વાંચો: ઘરની છત કે ધાબા પર લગાવો આ ઉપકરણ, ગમે તેટલું વાપરો, લાઈટ બીલ નહિ આવે

કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1845 સુધીનો બોલાયો હતો.

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 03/12/2022 શનિવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001820
અમરેલી12101801
સાવરકુંડલા17501802
જસદણ17201790
બોટાદ16901821
મહુવા15501755
ગોંડલ17061791
કાલાવડ17001800
જામજોધપુર14001796
ભાવનગર16201775
જામનગર15001845
જેતપુર13001825
વાંકાનેર16001811
મોરબી17211825
રાજુલા16501800
હળવદ16511800
વિસાવદર16531821
તળાજા15551777
બગસરા15001828
જુનાગઢ16501765
ઉપલેટા17001780
માણાવદર17551835
ધોરાજી16561801
વિછીયા16501825
ભેંસાણ16001825
ધારી15101825
લાલપુર17201785
ખંભાળિયા17301790
ધ્રોલ16081778
પાલીતાણા11001610
હારીજ17001800
ધનસૂરા16501700
વિસનગર16001801
વિજાપુર16001801
કુકરવાડા16701766
ગોજારીયા16501756
હિંમતનગર15501751
માણસા13761759
કડી16501800
મોડાસા16501670
પાટણ16701775
થરા17001751
તલોદ16981760
સિધ્ધપુર16701795
ડોળાસા16501800
ટિંટોઇ15501705
બેચરાજી16501761
ગઢડા16751793
ઢસા17101790
કપડવંજ15251550
ધંધુકા17421811
વીરમગામ16121771
જાદર17201800
જોટાણા16131760
ચાણસ્મા16501745
ખેડબ્રહ્મા17011745
ઉનાવા16511782
શિહોરી16851760
ઇકબાલગઢ16611720
સતલાસણા15001714
આંબલિયાસણ16221742