કપાસ, મગફળી, જીરું, ડુંગળી માં તેજીનો માહોલ: જાણો આજનાં (07/12/2022) બજાર ભાવ

કપાસ, મગફળી, જીરું, ડુંગળી માં તેજીનો માહોલ: જાણો આજનાં (07/12/2022) બજાર ભાવ

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંના ભાવ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા હતા અને આ વર્ષે ઘઉંના ભાવની અંદર એપીએમસી માર્કેટિંગ યાર્ડની અંદર 2250 રૂપિયાથી લઈને 3865 ની આસપાસ પ્રતિ ક્વિન્ટલ ના ભાવ જોવા મળ્યા હતા. બીજી એક ખાસ વાતો એ છે કે, આ વર્ષે ઘઉંના ભાવની અંદર ખૂબ જ મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને ગયા વર્ષે આવેલા કુદરતી તોફાનોના કારણે ઘઉંના ભાવની અંદર પણ ખૂબ જ મોટો ઉછાળો જોવા મળી રહ્યો હતો

દરેક માર્કેટિંગ યાર્ડ ની અંદર ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો ખૂબ જ પ્રમાણમાં ભાવ બોલા રહ્યા હતા અને ઘઉં ના સારા એવા પ્રમાણમાં ભાવ બોલાય તેની સાથે સાથે ખેડૂતોની અંદર એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી હતી અને અમરેલી બગસરા માર્કેટિંગ યાર્ડ ની અંદર ઘઉંનો સરેરાશ ભાવ 2285 થી લઈને મહત્તમભાઓ 2445 ની આસપાસ પહોંચી ગયો હતો.

આજના તા. 07/12/2022 ને બુધવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી અને મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં480576
ઘઉં ટુકડા490630
કપાસ17011756
મગફળી જીણી9201321
મગફળી જાડી8251306
શીંગ ફાડા8411471
એરંડા10261446
તલ21013081
કાળા તલ20512526
જીરૂ35004731
કલંજી14012481
ધાણા10001841
ધાણી11001811
ગુવારનું બી10811111
બાજરો400400
જુવાર500901
મકાઈ451531
મગ8511511
ચણા831921
વાલ15762401
અડદ7261481
ચોળા/ચોળી9261411
મઠ15001581
તુવેર7511401
સોયાબીન8711071
રાયડો9111101
રાઈ11011131
મેથી7261071
અજમો17261726
સુવા12011251
કળથી13511351
ગોગળી8011111
વટાણા591691

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

 

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ14501785
બાજરો370470
ઘઉં400542
અડદ10001480
તુવેર825825
મઠ16001700
ચોળી11001100
મેથી800900
ચણા860915
મગફળી જીણી10001620
મગફળી જાડી9001220
એરંડા13001422
તલ18402900
રાયડો9501100
લસણ80416
જીરૂ30304675
અજમો14004400
ડુંગળી60335
મરચા સૂકા19005100
સોયાબીન9801057
વટાણા515685

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16331710
શીંગ નં.૫11681362
શીંગ નં.૩૯9501205
શીંગ ટી.જે.10931139
મગફળી જાડી10001319
જુવાર472865
બાજરો420934
ઘઉં465650
મકાઈ492550
અડદ10501523
મગ16901690
સોયાબીન9861070
ચણા7311019
તલ27402900
તલ કાળા25242665
અજમો350840
રાઈ11311131
ડુંગળી70358
ડુંગળી સફેદ110380
નાળિયેર (100 નંગ)6331792

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001752
ઘઉં460543
બાજરો340340
જુવાર614614
મકાઈ585585
ચણા750910
અડદ10001511
તુવેર10001478
મગફળી જીણી9501270
મગફળી જાડી10001260
સીંગફાડા10001382
તલ કાળા20002382
જીરૂ28503930
ધાણા16501844
મગ12001524
સીંગદાણા જાડા12001468
સોયાબીન9501134