આજે કપાસ અને મગફળીના બજાર ભાવમાં ઉછાળો, જાણો આજનાં (09/12/2022) બજાર ભાવ તેમજ સર્વે

આજે કપાસ અને મગફળીના બજાર ભાવમાં ઉછાળો, જાણો આજનાં (09/12/2022) બજાર ભાવ તેમજ સર્વે

કપાસના ભાવ ની અંદર આજે ઘટતા અટકી ગયા છે અને ટૂંકી રેંજની સાથે અથડાઈ રહ્યા છે. આગામી દિવસોની અંદર બજારની અંદર વેચવાની કેવી આવે છે તેના ઉપર સમગ્ર લોકોની નજર રહેશે તેમાં સૌરાષ્ટ્રની અંદર મુખ્ય સેન્ટરો ની અંદર કપાસની આવક 2 લાખ મન ની આસપાસ થાય છે. જેમાં વધારે થઈને અઢીથી ત્રણ લાખ મણ થાય તો તે જ બધાને રાહત મળે છે.

આ પણ વાંચો: આજે કપાસનાં ભાવમાં ઘટાડો,જાણો આજના (09/12/2022) કપાસના તમામ બજારોના ભાવ

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં મગફળીની આવકો ઓછી છે અને જે આવી રહી છે તેમાં સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી તેનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો થયો હતો, જ્યારે નબળા માલનાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં.

મગફળીનાં અગ્રણી બ્રોકરો કહેછેકે હવે તમામ સેન્ટરમાં આવકો ઓછી થાય છેઅને આગામી એક સપ્તાહમાં જો આવકો વધવાની હશે તો વધી જશે, નહીંતર પાક ઓછો છે એવું માનીને તેજીવાળા સારી ક્વોલિટીની મગફળી એકઠી કરતા જશે. સ્ટોકિસ્ટો પણ નીચા ભાવથી વેચાણ કરવા નહીં આવે, પરિણામે મગફળીમાં બજારો વધુ ઘટશે નહીં, પરંતુ જો માલ આવશે તો બજારો ઘટશે.

આ પણ વાંચો: મગફળીમાં તેજીનો દોર યથાવત, જાણો આજનાં (09/12/2022) મગફળીના બજાર ભાવ

હાલ સાઉથનાં માલની આવકો પણ શરૂ થઈ હોવાથી તેની સેન્ટીમેન્ટલી અસર થઈ શકે છે. આગામી દિવસોમાં સીંગતેલની બજાર ઉપર મોટો આધાર રહેલો છે.
 

આજના તા. 09/12/2022 ને શુક્રવારના જામનગર, ગોંડલ, જુનાગઢ, મોરબી, મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Bajar Bhav) નીચે મુજબ રહ્યાં હતા.

જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ (Jamnagar APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ15751800
બાજરો400462
ઘઉં450539
મગ11001300
અડદ9551465
તુવેર10051005
મઠ15051505
ચોળી310310
ચણા850915
મગફળી જીણી10001500
મગફળી જાડી9001200
એરંડા11251425
તલ23002850
રાયડો10501145
લસણ80436
જીરૂ30004750
અજમો15004925
ડુંગળી50300
મરચા સૂકા11504895
સોયાબીન9001049
વટાણા480900
કલોંજી18002380

ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Gondal APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
ઘઉં490560
ઘઉં ટુકડા494600
શીંગ ફાડા8511611
એરંડા10001441
તલ21913031
જીરૂ35004761
કલંજી14512451
વરિયાળી19261926
ધાણા10001821
ધાણી11001761
લસણ111356
ગુવારનું બી9811051
બાજરો331441
જુવાર541811
મકાઈ211501
મગ10761501
ચણા836911
વાલ18011926
અડદ8761511
ચોળા/ચોળી7761226
મઠ15211561
તુવેર6761451
સોયાબીન9511106
રાયડો11111111
રાઈ8761211
મેથી7001001
સુવા12811281
કળથી14011401
ગોગળી5761151
સુરજમુખી741771
વટાણા351831

જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ (Junagadh APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16001790
ઘઉં480521
ઘઉં ટુકડા500534
જુવાર730730
ચણા760907
અડદ10001478
તુવેર10001484
મગફળી જીણી9501210
મગફળી જાડી10501338
સીંગફાડા11001445
તલ24002820
તલ કાળા21502642
ધાણા16001830
મગ11001532
ચોળી13601360
સોયાબીન9501130
મેથી785785

મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ

આજના મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવ (Morbi APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16851787
ઘઉં500568
તલ20002820
મગફળી જીણી9001412
જીરૂ43304750
મગ7901210
અડદ13601510
ચણા856892
એરંડા13901404
ગુવારનું બી11401142
તલ કાળા14402700
સોયાબીન10001047
સીંગદાણા14851540

મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ 

આજના મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ (Mahuva APMC Rates)
પાકનું નામનીચો ભાવઉંચો ભાવ
કપાસ16331709
શીંગ નં.૫11421376
શીંગ નં.૩૯10001210
શીંગ ટી.જે.10851129
મગફળી જાડી8901289
જુવાર431700
બાજરો399529
ઘઉં485670
મઠ8901200
અડદ11001712
સોયાબીન9141060
સુવાદાણા13501350
ચણા793891
તલ25002951
તલ કાળા26522652
મેથી916916
ડુંગળી60359
ડુંગળી સફેદ115350
નાળિયેર (100 નંગ)4051702