કપાસની આવકો ઘટતા ભાવમાં વધારો, જાણો આજનાં કપાસના બજાર ભાવ

કપાસની આવકો ઘટતા ભાવમાં વધારો, જાણો આજનાં કપાસના બજાર ભાવ

ગુજરાતની કપાસ બજારમાં ઘટ્યાં ભાવથી મણે રૂ.૧૦નો  સુધારો હતો, જોકે બીજી તરફ બુધવારની તુલનાએ આજે  આવકો વધી હતી અને ઓલ ગુજરાત કપાસની આવકો  પીઠાઓમાં ૨.૨૭ લાખ મણની થઈ હતી. કપાસની આવકો વધવાની સાથે બજારમાં આગામી દિવસોમાં જો લેવાલી નહીં આવે તો ભાવ ફરી નીચા આવે અથવા તો સુધારાને બ્રેક લાગે તેવી સંભાવનાં છે.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૬૦થી ૭૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૦૦ થી ૧૭૦૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦ થી ૧૬૫૦નાં હતાં.

આ પણ વાંચો: શું હવે કપાસના ભાવ 2000 રૂપિયા થશે ? શું છે બજાર હલચલ ? જાણો આજનાં (27/01/2023) નાં કપાસના ભાવ

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૨૭ લાખ ગાંસડીની થઈ હતી, જે બુધવારની તુલનાએ ૧૩ હજાર ગાંસડીનો ઘટાડો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૬ હજાર ગાંસડી, એમ.પી.માં ૬ હજાર ગાંસડી, ગુજરાતમાં ૪૨ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૩૦ હજાર ગાંસડી, કર્ણાટકમાં સાત હજાર, આંધ્ર પ્રદેશમાં છ હજાર ગાંસડી, તેલંગણામાં ૧૪ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં  ૨૫૦૦ ગાંસડીની આવક થઈ હતી.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં જોરદાર તેજી: જાણો આજનાં મગફળીના (23/01/2023) નાં બજાર ભાવ

કપાસના બજાર ભાવ (27/01/2023)

માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ15801706
અમલી12001712
સાવરકુંડલા14001670
જસદણ15501685
બોટાદ16001761
મહુવા12001651
ગોંડલ10011686
કાલાવડ16001736
જામજોધપુર15751730
ભાવનગર15251676
જામનગર15001720
બાબરા16301745
જેતપુર15211725
વાંકાનેર13501694
મોરબી15701714
રાજુલા15001691
હળવદ15551715
વિસાવદર16011671
તળાજા14501678
બગસરા14501715
જુનાગઢ14501675
ઉપલેટા15501680
માણાવદર14701750
ધોરાજી14511681
વિછીયા15501680
ભેંસાણ14001700
ધારી13201700
ખંભાળિયા15501679
ધ્રોલ14501700
પાલીતાણા14001650
સાયલા16981700
હારીજ16001715
ધનસૂરા14501580
વિસનગર14001669
વિજાપુર15151685
કુકરવાડા14901651
હિંમતનગર14901630
માણસા14001675
કડી15501715
મોડાસા14001585
પાટણ15501670
થરા16101650
તલોદ15501660
સિધ્ધપુર15001708
ડોળાસા14001700
ટિંટોઇ13501606
દીયોદર16001640
બેચરાજી15401651
ગઢડા16501702
ઢસા16201712
કપડવંજ13001450
ધંધુકા16221691
વીરમગામ14601667
જોટાણા12001597
ચાણસ્મા13711639
ભીલડી12561554
ઉનાવા15511665
શિહોરી15651655
ઇકબાલગઢ14001666
સતલાસણા14251611
આંબલિયાસણ15011645
આંબલિયાસણ14601635