કપાસના ભાવ 1820 ને પાર, જાણો આજનાં (10/12/2022) કપાસનાં બજાર ભાવ

કપાસના ભાવ 1820 ને પાર, જાણો આજનાં (10/12/2022) કપાસનાં બજાર ભાવ

કપાસનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો હતો. અમુક સુપર ક્વોલિટીમાં રૂ.૨૦ સુધર્યાં હતાં. કપાસની આવકો સતત ઘટી રહી છે અને સોરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં આવકો ઘટીને આજે એક લાખ મણની અંદર ઉતરી ગઈ હતી, જેને પગલે બજારમાં સુધારો હતો. આગામી દિવસમાં જો રૂની બજારો સુધરશે તો જ કપાસમાં સુધારો આવશે, નહીંતર બજારો અથડાયા કરે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: વગર વ્યાજે 50 હજાર રૂપિયાની લોન આપી રહી છે સરકાર, જાણો નિયમો અને શરતો

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૦થી ૧૨ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૭૭૦નાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૨૫ ગાડી અને કાઠીયાવાડની ૮૦થી ૯૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૭૦૦થી ૧૭૫૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૭૫૦થી ૧૭૮૦નાં હતાં.

આ પણ વાંચો: સરકારે રૂફટોપ યોજનાનો સમયગાળો વધાર્યો, હવે તમે ઘરે પણ સોલર પેનલ લગાવી શકો છો

તા. 09/12/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ17001785
અમરેલી10301765
સાવરકુંડલા16051760
બોટાદ16001800
મહુવા16331709
કાલાવડ17001777
જામજોધપુર16001765
ભાવનગર15301725
જામનગર15751800
બાબરા17001790
જેતપુર15501802
વાંકાનેર16001774
મોરબી16851787
રાજુલા16251751
હળવદ16001754
વિસાવદર16551751
તળાજા14501736
જુનાગઢ16001790
ઉપલેટા16501745
માણાવદર15251770
ધોરાજી16451741
વિછીયા16501780
ભેંસાણ15001760
ધારી15001823
લાલપુર15501785
ખંભાળિયા16801751
ધ્રોલ15501750
પાલીતાણા15501730
ધનસૂરા16001675
વિસનગર15501738
વિજાપુર15501770
કુકરવાડા16251713
ગોજારીયા16301724
માણસા15661736
કડી16011781
મોડાસા15901635
પાટણ16801734
થરા16001721
સિધ્ધપુર16001764
ગઢડા17051756
ઢસા17001730
કપડવંજ15001550
ધંધુકા16851771
વીરમગામ15001730
ચાણસ્મા15801710
ભીલડી9001690
ખેડબ્રહ્મા16501715
ઉનાવા16011761
શિહોરી16821735
ઇકબાલગઢ14511698
ડીસા15501556
આંબલિયાસણ15001740