કપાસની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. કપાસની આવકો ચૂંટણીનાં બીજા દિવસે પણ સૌરાષ્ટ્રમાં એકદમ ઓછી થઈ હોવા છત્તાજિનોની લેવાલી ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં કપાસની બજારો વધુ ઘટે તેવી ધારણાં છે. કપાસિયા સીડ અને ખોળનાં ભાવ પણ નીચા આવી રહ્યાં હોવાથી ઊંચા ભાવનો કપાસ ખરીદવો કોઈને પોસાય તેમ નથી.
આ પણ વાંચો: આ પોસ્ટ ઓફિસ સ્કીમમાં રૂ. 5 લાખ જમા કરાવવા પર મળશે રૂ. 6.95 લાખ; ઉપરાંત રૂ. 1.5 લાખ ટેક્સ ડિડક્શન
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૨ ગાડીની આવક હતીઅને ભાવ રૂ.૧૭૫૦થી ૧૮૦૦નાં હતાં. કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની આવકો ૧૫થી ૨૦ ગાડીની થઈ હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦, જ્યારે કાંઠીયાવાડમાંથી ૧૦૦ ગાડીની આવક વચ્ચે ભાવ રૂ.૧૭૨૦થી ૧૮૫૦નાં હતાં.
આ પણ વાંચો: જન ધન ખાતું ધરાવતા લોકો માટે સારા સમાચાર, સરકારે આપી આ ખુશખબરી!
કપાસના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/12/2022 ને શુક્રવારના રોજ કપાસનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.
| તા. 02/12/2022 શુક્રવારના કપાસના બજાર ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1730 | 1450 |
| અમરેલી | 1470 | 1824 |
| સાવરકુંડલા | 1770 | 1841 |
| જસદણ | 1780 | 1830 |
| બોટાદ | 1600 | 1867 |
| મહુવા | 1658 | 1756 |
| ગોંડલ | 1686 | 1821 |
| કાલાવડ | 1700 | 1839 |
| જામજોધપુર | 1600 | 1836 |
| ભાવનગર | 1595 | 1794 |
| જામનગર | 1500 | 1900 |
| બાબરા | 1740 | 1860 |
| જેતપુર | 1511 | 1851 |
| વાંકાનેર | 1600 | 1860 |
| મોરબી | 1700 | 1824 |
| રાજુલા | 1650 | 1780 |
| હળવદ | 1680 | 1789 |
| વિસાવદર | 1675 | 1861 |
| તળાજા | 1550 | 1802 |
| બગસરા | 1655 | 1842 |
| જુનાગઢ | 1650 | 1787 |
| ઉપલેટા | 1700 | 1820 |
| માણાવદર | 1780 | 1875 |
| ધોરાજી | 1711 | 1826 |
| વિછીયા | 1750 | 1840 |
| ધારી | 1610 | 1835 |
| લાલપુર | 1747 | 1825 |
| ખંભાળિયા | 1750 | 1802 |
| ધ્રોલ | 1676 | 1835 |
| પાલીતાણા | 1620 | 1780 |
| હારીજ | 1725 | 1825 |
| ધનસૂરા | 1650 | 1710 |
| વિસનગર | 1600 | 1791 |
| વિજાપુર | 1651 | 1810 |
| કુકરવાડા | 1680 | 1771 |
| ગોજારીયા | 1650 | 1770 |
| હિંમતનગર | 1561 | 1765 |
| માણસા | 1600 | 1780 |
| કડી | 1731 | 1850 |
| મોડાસા | 1650 | 1690 |
| પાટણ | 1690 | 1800 |
| થરા | 1725 | 1770 |
| તલોદ | 1670 | 1770 |
| સિધ્ધપુર | 1686 | 1810 |
| ડોળાસા | 1700 | 1850 |
| ટિંટોઇ | 1550 | 1701 |
| દીયોદર | 1650 | 1750 |
| બેચરાજી | 1680 | 1771 |
| ગઢડા | 1745 | 1829 |
| ઢસા | 1751 | 1775 |
| કપડવંજ | 1525 | 1550 |
| ધંધુકા | 1775 | 1830 |
| વીરમગામ | 1600 | 1792 |
| જાદર | 1700 | 1795 |
| જોટાણા | 1650 | 1760 |
| ચાણસ્મા | 1681 | 1762 |
| ભીલડી | 1600 | 1739 |
| ખેડબ્રહ્મા | 1701 | 1740 |
| ઉનાવા | 1651 | 1792 |
| શિહોરી | 1685 | 1765 |
| લાખાણી | 1541 | 1777 |
| ઇકબાલગઢ | 1650 | 1759 |
| ડીસા | 1700 | 1701 |
| આંબલિયાસણ | 1621 | 1760 |