સીંગતેલની બજારો વધવા લાગી હોવાથી મગફળીની બજારમાં પણ સુધારો હતો, જોકે મગફળીમાં પણ માત્ર જી-૨૦ ક્વોલિટી કે જેમાં તેલની ટકાવારી સારી હોય તેનાં જ ભાવમાં મણે રૂ.૧૫થી ૨૦નો સુધારો હતો. બીટી-૩૨, કાદરીનાં ભાવમાં તો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાંખાદ્યતેલની બજારો વધશે નહી તો મગફળીની બજારો વધતી અટકી શકે છે.
આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ
મગફળીનાં એક વેપારીએ જણાવ્યું હતું કે હાલ જી-૨૦ મગફળીની માંગ સારી છે અને એક કોર્પોરેટ ગ્રૂપની પણ લેવાલી આ જ્ ક્વોલિટીની મગફળીમાં છે. આ ગ્રૂપની ખરીદીની શરતો આકરી હોવાથી ખાસ વેપારો નથી, પંરતુ ભાવ ઊંચા છે.
રાજકોટ-કુવાડવા ડિલીવરીમાં રૂ.૧૩૪૦નાં ભાવ આજે કાઢ્યાં હતાં. જામનગર-ગોંડલ અને રાજકોટનાં અનેક બ્રોકરો કહે છેકે મોટી કંપનીઓ હોવાથી મુંબઈથી પૈસાનો વહિવટ થાય છે અને ક્વોલિટીને લઈને માથાકુટ વધારે થઈ શકે છે પરિણામે કોઈ વેપારો કરવા માંગતુ નથી.
અમુક પસંદગીનાં બ્રોકરો જ આ કંપની સાથે વેપારો કરી રહ્યાં છે. આ કંપની ખાદ્યતેલ બનાવવા કે પોતાનાં સ્ટોરની જરૂરિયાતને ધ્યાનમાં રાખને મગફળીની ખરીદી કરી રહ્યું છે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ફરી ઉછાળો થયો, જાણો આજનાં કપાસના (15/12/2022) બજાર ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1090 | 1340 |
અમરેલી | 800 | 1309 |
કોડીનાર | 1115 | 1250 |
સાવરકુંડલા | 1251 | 1330 |
જેતપુર | 981 | 1336 |
પોરબંદર | 1050 | 1250 |
િવસાવદર | 883 | 1321 |
મહુવા | 1256 | 1401 |
ગોંડલ | 800 | 1316 |
કાલાવડ | 1050 | 1327 |
જુનાગઢ | 950 | 1303 |
જામજોધપુર | 900 | 1330 |
ભાવનગર | 1249 | 1315 |
માણાવદર | 1330 | 1335 |
તળાજા | 1061 | 1350 |
હળવદ | 1050 | 1364 |
જામનગર | 900 | 1275 |
ભેસાણ | 900 | 1248 |
ખેડબ્રહ્મા | 1110 | 1110 |
સલાલ | 1100 | 1450 |
દાહોદ | 1160 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1080 | 1220 |
અમરેલી | 1090 | 1248 |
કોડીનાર | 1140 | 1375 |
સાવરકુંડલા | 1100 | 1201 |
જસદણ | 1100 | 1310 |
મહુવા | 1067 | 1314 |
ગોંડલ | 900 | 1276 |
કાલાવડ | 1150 | 1250 |
જુનાગઢ | 1000 | 1246 |
જામજોધપુર | 950 | 1220 |
ઉપલેટા | 1050 | 1311 |
ધોરાજી | 921 | 1251 |
વાંકાનેર | 950 | 1470 |
જેતપુર | 961 | 1321 |
તળાજા | 1250 | 1610 |
ભાવનગર | 1125 | 1608 |
રાજુલા | 800 | 1180 |
મોરબી | 810 | 1466 |
જામનગર | 1000 | 1555 |
બાબરા | 1140 | 1250 |
બોટાદ | 980 | 1220 |
ધારી | 1159 | 1251 |
ખંભાળિયા | 900 | 1351 |
પાલીતાણા | 1121 | 1226 |
લાલપુર | 900 | 1190 |
ધ્રોલ | 960 | 1281 |
હિંમતનગર | 1100 | 1681 |
પાલનપુર | 1177 | 1353 |
તલોદ | 1050 | 1635 |
મોડાસા | 1000 | 1502 |
ડિસા | 1141 | 1314 |
ઇડર | 1250 | 1669 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1200 | 1341 |
ભીલડી | 1100 | 1315 |
દીયોદર | 1100 | 1269 |
વીસનગર | 1071 | 1190 |
માણસા | 1201 | 1250 |
કપડવંજ | 900 | 1200 |
શિહોરી | 1170 | 1290 |
ઇકબાલગઢ | 1239 | 1240 |
સતલાસણા | 1000 | 1228 |