કપાસની બજારમાં વધી રહ્યા છે અને સતત ત્રીજા દિવસે રૂ.૨૦ જેવો વધારો થઈને ભાવ આજે સારી ક્વોલિટીમાં રૂ.૧૮૦૦ની સપાટીએ પહોંચી ગયાં હતાં. આગામી દિવસોમાં રૂની બજારો સુધરશે તો કપાસનાં ભાવમાં હજી સુધારાની ધારણાં છે.
સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૩૫થી ૪૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૫૦ થી ૧૭૦૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૨૦થી ૧૭૦૦નાં હતાં. ડી ગ્રેડનો ભાવ રૂ.૧૫૨૦થી ૧૫૬૦નો હતો.
આ પણ વાંચો: ભાઈ.. ભાઈ.. કપાસનાં ભાવમાં થશે વધારો, જાણો કઈ તારીખથી: સર્વે
આ પણ વાંચો: આજે પણ કપાસ સહીત અનેક પાકના ભાવોમાં ભારે તેજી- જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના ભાવ
કડીમાં મહારાષ્ટ્રની ૫૦ ગાડી અને કાઠીયાવાડની ૧૨૫ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૩૦થી ૧૭૨૦ વચ્ચે હતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૦૦ થી ૧૭૫૦નાં હતાં.
સૌરાષ્ટ્રનાં અગ્રણી યાર્ડોમાં કપાસની આવક ૯૦ હજાર મણની થઈ હતી અને ભાવ સૌથી ઊંચા રાજકોટ-બાબરામાં રૂ.૧૮૦૦ પ્રતિ મણનાં બોલાયા હતા, જ્યારે સૌથી નીચા ભાવ તળાજામાં રૂ.૧૫૫૦નાં હતાં. સરેરાશ ભાવ રૂ.૧૬૫૦થી ૧૮૦૦ વચ્ચે અથડાય રહ્યાં હતાં.
આ પણ વાંચો: સર્વે: મહુવા સહિત સૌરાષ્ટ્રમાં ચિક્કાર આવકો, ક્યારે વધશે ડુંગળીના ભાવ ? કેવા બોલાયા ભાવ ?
કપાસના બજાર ભાવ:
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1570 | 1764 |
અમરેલી | 1510 | 1760 |
સાવરકુંડલા | 1652 | 1755 |
જસદણ | 1700 | 1790 |
બોટાદ | 1625 | 1812 |
મહુવા | 1538 | 1701 |
ગોંડલ | 1501 | 1746 |
કાલાવડ | 1600 | 1794 |
જામજોધપુર | 1650 | 1776 |
ભાવનગર | 1400 | 1739 |
જામનગર | 1600 | 1805 |
બાબરા | 1700 | 1790 |
જેતપુર | 1281 | 1791 |
વાંકાનેર | 1425 | 1735 |
મોરબી | 1565 | 1751 |
રાજુલા | 1551 | 1751 |
હળવદ | 1500 | 1726 |
વિસાવદર | 1615 | 1731 |
તળાજા | 1450 | 1771 |
બગસરા | 1600 | 1786 |
જુનાગઢ | 1300 | 1714 |
ઉપલેટા | 1600 | 1765 |
માણાવદર | 1690 | 1800 |
ધોરાજી | 1396 | 1756 |
વિછીયા | 1670 | 1760 |
ભેસાણ | 1500 | 1770 |
ધારી | 1505 | 1800 |
લાલપુર | 1530 | 1752 |
ખંભાળીયા | 1680 | 1774 |
ધ્રોલ | 1600 | 1801 |
પાલીતાણા | 1550 | 1760 |
હારીજ | 1621 | 1726 |
ધનસૂરા | 1500 | 1650 |
વિસનગર | 1550 | 1771 |
વિજાપુર | 1550 | 1748 |
કુંકરવાડા | 1500 | 1697 |
ગોજારીયા | 1470 | 1707 |
હિંમતનગર | 1480 | 1732 |
માણસા | 1400 | 1732 |
કડી | 1555 | 1701 |
મોડાસા | 1390 | 1650 |
પાટણ | 1580 | 1750 |
થરા | 1685 | 1715 |
તલોદ | 1651 | 1710 |
સિધ્ધપુર | 1656 | 1808 |
ડોળાસા | 1600 | 1790 |
દીયોદર | 1680 | 1710 |
ગઢડા | 1725 | 1774 |
ઢસા | 1680 | 1812 |
કપડવંજ | 1300 | 1450 |
ધંધુકા | 1668 | 1747 |
વીરમગામ | 1630 | 1735 |
ચાણસ્મા | 1545 | 1722 |
ભીલડી | 1391 | 1611 |
ખેડબ્રહ્મા | 1641 | 1725 |
ઉનાવા | 1351 | 1775 |
શિહોરી | 1613 | 1680 |
લાખાણી | 1551 | 1711 |
ઇકબાલગઢ | 1352 | 1718 |
સતલાસણા | 1506 | 1673 |