આજ તારીખ 01/07/2021 ને ગુરૂવારના જામનગર, રાજકોટ, જુનાગઢ, મહુવા અને ગોંડલ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા.
આ પણ વાંચો: પૂર્વાનુમાન / 1થી 7 જુલાઈ સુધીમાં વરસાદ? સાર્વત્રિક વરસાદ ક્યારે?
રાજકોટ માર્કેટ યાર્ડ: રાજકોટ માં રજકાનું બી નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 5200 સુધી બોલાયાં હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2255 સુધીના બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2510 સુધીના બોલાયાં હતા.
રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1376 | 1573 |
મગફળી જાડી | 975 | 1190 |
મગફળી ઝીણી | 975 | 1100 |
ધાણા | 1141 | 1235 |
તલ | 1430 | 1600 |
કાળા તલ | 1330 | 2255 |
રજકાનું બી | 3500 | 5200 |
ચણા | 910 | 930 |
જીરું | 2300 | 2510 |
મગ | 1000 | 1295 |
મહુવા માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
સફેદ ડુંગળી | 40 | 246 |
લાલ ડુંગળી | 178 | 410 |
નાળીયેર | 295 | 1911 |
સોયાબીન | 1100 | 1100 |
મગફળી | 1080 | 1176 |
વરીયાળી | 755 | 1100 |
ધાણા | 1017 | 1073 |
તુવેર | 706 | 1041 |
એરંડા | 835 | 953 |
ઘઉં | 335 | 400 |
અડદ | 350 | 1335 |
મેથી | 1055 | 1130 |
રાય | 1080 | 1080 |
મગ | 540 | 1218 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:જુનાગઢ માં કાળા તલનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2229 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2410 સુધીના બોલાયાં હતાં.
જુનાગઢ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં | 300 | 341 |
કાળા તલ | 1400 | 2229 |
એરંડો | 850 | 970 |
મગફળી ઝીણી | 1000 | 1221 |
તલ | 1080 | 1564 |
મગફળી જાડી | 900 | 1130 |
ચણા | 750 | 921 |
ધાણા | 1000 | 1256 |
જીરું | 2200 | 2410 |
મગ | 900 | 1262 |
જામનગર માર્કેટ યાર્ડ:જામનગર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો જામનગર નાં બજાર ભાવમાં અજમો અને જીરુંના ભાવો સારા જોવા મળ્યાં હતાં. જામનગરમાં અજમાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2700 સુધી બોલાયાં હતા અને જીરુંનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2450 સુધીના બોલાયાં હતાં.
જામનગર માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
એરંડો | 855 | 987 |
ઘઉં | 315 | 355 |
મગફળી જાડી | 975 | 1152 |
લસણ | 500 | 1425 |
રાયડો | 1000 | 1275 |
મગફળી ઝીણી | 850 | 1040 |
ચણા | 880 | 978 |
ધાણા | 870 | 1170 |
અજમો | 2000 | 2700 |
જીરું | 1300 | 2450 |
ગોંડલ માર્કેટ યાર્ડ: ગોંડલ માં સુકા મરચાનો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1851 સુધી બોલાયા હતા, જીરું નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 2501 સુધીના બોલાયાં હતાં. તેમજ કપાસ નો સૌથી ઉંચો ભાવ મણે રૂ. 1531 સુધી બોલાયા હતા.
આ પણ વાંચો: મોંઘવારીનો માર, પ્રજામાં હાહાકાર! રાંધણ ગેસના ભાવમાં વધારો, જાણો તમારા જીલ્લાનો ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 1531 |
મગફળી ઝીણી | 825 | 1241 |
મગફળી જાડી | 790 | 1236 |
સુકા મરચા | 201 | 1851 |
ચણા | 756 | 931 |
લસણ | 450 | 1031 |
મગ | 741 | 1281 |
ધાણા | 1000 | 1450 |
ધાણી | 901 | 1291 |
જીરું | 2101 | 2501 |