મગફળીમાં આજે 1760 રૂપિયા ઊંચો ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવો

મગફળીમાં આજે 1760 રૂપિયા ઊંચો ભાવ, જાણો ગુજરાતની તમામ માર્કેટ યાર્ડનાં ભાવો

 મગફળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. વર્તમાન સંજોગોમાં મગફળીની વેચવાલ સારી છે, પંરતુહવે તેમાં ખાસવધારો થાય તેવું લાગતું નથી. નવી મગફળીની આવકો હવે દિવાળી બાદ જ વધશે. આવતા શનિવારથીલાભ પાંચમને શનિવાર સુધી એક સપ્તાહ મોટા ભાગનાં યાર્ડો બંધ રહેવાનાં છે, પરિણામેશુક્રવારથી નવી આવકો પણ બંધ કરી દેવામાં આવશે. ગોંડલમાં નવી આવકો રવિવારે બપોરે ખોલી હતી, જે છેલ્લી આવક છે.

આ પણ વાંચો: જો વાહનમાં આ મોડીફિકેશન કરાવશો, તો લાયસન્સ સસ્પેન્ડ થશે, સાથે જ તમારી કાર કે બાઇક પણ જપ્ત કરવામાં આવશે.

આશરે ૧.૨૫લાખ ગુણી ઉપર આવક થાય તેવી ધારણાં છે, જે ચાર-પાંચ દિવસ ચાલશે. પરિણામે ગોંડલમાં નવી આવકો હવે લાભ પાંચમે જ કરવામાં આવશે. આમ સરેરાશnમગફળીની આવકો સ્ટેબલ થઈ ગઈ છે અને સામે પિલાણ મિલો  અનેદાણાબરવાળાની માંગ સારી છે, જેને કારણે સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તા. 15/10/2022 શનિવાર ને  રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1411 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1760 સુધીનો બોલાયો હતો.

આ પણ વાંચો:- આ વખતે આ સરકારી બેંક દિવાળી પર સસ્તી પ્રોપર્ટી વેચી રહી છે, ચેક કરો કેટલા રૂપિયામાં ફ્લેટ મળશે

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/10/2022 શનિવારના જાડી મગફળીના ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1015

1365

અમરેલી

900

1319

કોડીનાર

951

1290

સાવરકુંડલા

950

1261

જેતપુર

930

1360

વિસાવદર

904

1546

ગોંડલ

850

1421

કાલાવડ

1100

1444

જુનાગઢ

1000

1355

જામજોધપુર

1000

1330

તળાજા

1375

1376

હળવદ

1100

1550

જામનગર

950

1325

ભેસાણ

900

1411

ધ્રોલ

1310

1340

દાહોદ

1040

1180 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/10/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

10221

1380

અમરેલી

1100

1385

કોડીનાર

1001

1400

સાવરકુંડલા

975

1371

જસદણ

1000

1375

ગોંડલ

900

1621

કાલાવડ

1150

1370

જુનાગઢ

1050

1550

જામજોધપુર

1000

1470

ઉપલેટા

1050

1275

ધોરાજી

900

1251

વાંકાનેર

1000

1511

જેતપુર

950

1435

તળાજા

1101

1605

મોરબી

1000

1440

જામનગર

1100

1760

બાબરા

1049

1211

ધારી

900

1250

ખંભાળિયા

950

1300

લાલપુર

1055

1227

ધ્રોલ

1070

1282

હિંમતનગર

1000

1701

પાલનપુર

1100

1563

મોડાસા

1000

1526

ઇડર

1200

1556

ધનસૂરા

1000

1250

ધાનેરા

1150

1383

થરા

1172

1415

દીયોદર

1100

1375

વડગામ

1140

1423

શિહોરી

1145

1385

ઇકબાલગઢ

1225

1445

સતલાસણા

1050

1359