સીંગતેલની બજારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભાવ સ્ટેબલ છે, પંરતુ બીજી તરફ ખોળનાં ભાવ સારાછે અનેસીંગદાણાની બજારો પણ વધી રહી હોવાથી સારી ક્વોલિટીની મગફળીની બજારમાં ભાવમાં તેજીની આગેકૂચ યથાવત છે.
આ પણ વાંચો: 1790 રૂપિયા બોલાયો કપાસનો ભાવ, જાણો આજનાં (05/01/2023) નાં કપાસના ભાવ
સૌરાષ્ટ્રનાં પીઠાઓમાંસારી મગફળીનાં ભાવમાં રૂ.૧૦નો સુધારો હતો. જામનગરમાં પિલાણ મગપળીમાં ડિલીવરીમાં રૂ.૧૪૪૫ સુધીમાં વેપારો પણ આજે થયાં હતાં. વેપારીઓ કહેછેકે બજારમાં મોટી મુવમેન્ટ નથી પંરતુ બજારો ધીમી ગતિએ વધતા જશે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી ચાલુ રહે છેતેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
હાલનાં તબક્કે મગફળીમાં વેચવાલી નથી અનેસામે દરેક સેકટરમાંથી માંગ છે. સાઉથનો નવો શિયાળુ પાક જોઈએ એટલો થયો નથી, પરિણામે નિકાસમાં હજી પણ સૌરાષ્ટ્રનાં સીંગદાણાની માંગ સારી છે, પરિણામે બજારો ચાલી રહ્યા છે. વેપારીઓ કહે છેકે મગફળીનાં ભાવમાં હજી પણ રૂ.૧૫થી ૨૫ની જગ્યા છે. મોટો આધાર સીંગતેલ અથવા ખોળ ઉપર રહેલો છે.
આ પણ વાંચો: ડુંગળીનાં ભાવમાં વધારો ઝીંકાયો: જાણો આજનાં (04/01/2023) નાં ડુંગળીના ભાવ
જાડી અને જીણી મગફળીના કાલના (04/01/2023) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1140 | 1410 |
| અમરેલી | 900 | 1426 |
| કોડીનાર | 1145 | 1296 |
| સાવરકુંડલા | 1070 | 1391 |
| જેતપુર | 970 | 1371 |
| પોરબંદર | 1060 | 1370 |
| વિસાવદર | 952 | 1376 |
| મહુવા | 1260 | 1382 |
| ગોંડલ | 825 | 1406 |
| કાલાવડ | 1050 | 1370 |
| જુનાગઢ | 1070 | 1372 |
| જામજોધપુર | 900 | 1400 |
| ભાવનગર | 1340 | 1350 |
| માણાવદર | 1410 | 1415 |
| તળાજા | 1125 | 1353 |
| હળવદ | 1050 | 1350 |
| ભેસાણ | 850 | 1333 |
| ખેડબ્રહ્મા | 1065 | 1065 |
| સલાલ | 1200 | 1425 |
| દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (04/01/2023)
| માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
| રાજકોટ | 1120 | 1290 |
| અમરેલી | 815 | 1318 |
| કોડીનાર | 1201 | 1471 |
| સાવરકુંડલા | 1050 | 1293 |
| જસદણ | 1150 | 1375 |
| મહુવા | 935 | 1415 |
| ગોંડલ | 930 | 1356 |
| કાલાવડ | 1150 | 1325 |
| જુનાગઢ | 1050 | 1250 |
| જામજોધપુર | 900 | 1280 |
| ઉપલેટા | 1140 | 1375 |
| ધોરાજી | 926 | 1301 |
| વાંકાનેર | 1000 | 1302 |
| જેતપુર | 941 | 1296 |
| તળાજા | 1325 | 1516 |
| ભાવનગર | 1100 | 1557 |
| રાજુલા | 1100 | 1345 |
| મોરબી | 1070 | 1400 |
| બાબરા | 1160 | 1320 |
| બોટાદ | 1000 | 1305 |
| ધારી | 1225 | 1318 |
| ખંભાળિયા | 950 | 1460 |
| પાલીતાણા | 1180 | 1251 |
| લાલપુર | 1196 | 1207 |
| ધ્રોલ | 1060 | 1346 |
| હીંમતનગર | 1100 | 1671 |
| પાલનપુર | 1300 | 1453 |
| તલોદ | 1150 | 1440 |
| મોડાસા | 1010 | 1405 |
| ડિસા | 1251 | 1351 |
| ટિટોઇ | 1101 | 1267 |
| ઇડર | 1230 | 1697 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1270 | 1311 |
| માણસા | 1200 | 1346 |
| વડગામ | 1258 | 1281 |
| કપડવંજ | 1400 | 1500 |
| ઇકબાલગઢ | 1150 | 1151 |
| સતલાસણા | 1150 | 1273 |