મગફળીના ભાવમાં આજે વધારો ઝીંકાયો: જાણો આજનાં (28/01/2023) મગફળીનાં બજાર ભાવ

મગફળીના ભાવમાં આજે વધારો ઝીંકાયો: જાણો આજનાં (28/01/2023) મગફળીનાં બજાર ભાવ

મગફળીની બજારમાં વેચાવલી ઓછી છે પંરતુ સામે બજારનો ટોન નરમ દેખાય રહ્યો છે. મગફળીમાં અત્યારે પિલાણ ક્વોલિટીમાં બજારો સરેરાશ ડાઉન છે અને તાજેતરમાં વધ્યાં ભાવથી મણે રૂ.૫૦ નીકળી ગયા છે. જોકે આજે રાજકોટ-ગોંડલમાં ભાવ સ્ટેબલ હ્યાં હતાં.

મગફળીનાં વેપારીઓ કહે છેકે જૂનાગઢ બાજુ ખાંડીએ  રૂ.૨૦૦થી ૩૦૦નો ઘટાડો હતો. રાજકોટ-ગોંડલમાં આવકો પ્રમાણમાં ઓછી હોવાથી અને ૭૫ ટકા જેવો માલ દાણાવાળા લઈ જત્તા હોવાથી પિલાણવાળાનાં ભાગે બહુ માલ આવતો નથી, જેને કારણે બજારોમાં મોટો ઘટાડો અટક્યો છે.

આ પણ વાંચો: કપાસની આવકો ઘટતા ભાવમાં વધારો, જાણો આજનાં કપાસના બજાર ભાવ

જો આગામી દિવસોમાં દાણાનાં ભાવ ઘટશે અને તેલમાં પણઘરાકી નહીં આવે તો બજારો તુટી શકે છે. ઉનાળુ વાવેતરની બિયારણની માંગ ઉપર પણ બજારનો આધાર રહેલો છે.

આ પણ વાંચો: શું હવે કપાસના ભાવ 2000 રૂપિયા થશે ? શું છે બજાર હલચલ ? જાણો આજનાં (27/01/2023) નાં કપાસના ભાવ

જાડી અને જીણી મગફળીના કાલના (27/01/2023) ભાવ 

 જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11501460
અમરેલી11001435
કોડીનાર11501486
સાવરકુંડલા10351455
જેતપુર9711421
પોરબંદર10501405
વિસાવદર9331391
મહુવા14031404
ગોંડલ8401521
કાલાવડ10501400
જુનાગઢ11001538
જામજોધપુર8501450
ભાવનગર14001500
માણાવદર15501551
તળાજા13001351
હળવદ12501503
જામનગર10001390
ભેસાણ9001325
દાહોદ12401300

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (27/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11001320
અમરેલી8801323
કોડીનાર12001332
સાવરકુંડલા10111401
જસદણ11751410
મહુવા13151531
ગોંડલ9501400
કાલાવડ11501390
જુનાગઢ10001380
જામજોધપુર9001300
ઉપલેટા11001342
ધોરાજી10261351
વાંકાનેર11001280
જેતપુર9311331
તળાજા13751536
રાજુલા601602
મોરબી8651335
જામનગર10001420
બાબરા11001350
બોટાદ10001250
ધારી12151330
ખંભાળિયા9001478
પાલીતાણા12001315
ધ્રોલ9801424
હિંમતનગર12001689
પાલનપુર14001435
તલોદ12501600
મોડાસા10001445
ડિસા14511452
ટીટોઇ11501305
ઇડર12001656
કપડવંજ15001600
સતલાસણા13251326