ગુજરાતમાં મગફળીની આવકો સતત ઘટી રહી છે. કર્ણાટકમાં નવી મગફળીની આવકો સારી છે, પરંતુ તેની ગુજરાતની બજારમાં હાલ કોઈ ખાસ અસર થતી નથી. વળી સીંગદાણામાં સાઉથથી વેપારો થાય છે, પરંતુ અહીં લોકલ ઘરાકી સારી હોવાથી સીંગદાણાનો મોટો સપોર્ટ મળી રહ્યો છે. પિલાણ ક્વોલિટીની મગફળીની બજારમાં જો સીંગતેલનાં ભાવ વધશે તો જ સુધારો જોવા મળશે.
આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઘટાડો નોંધાયો: 1800 જેટલા ભાવ માર્કેટ યાર્ડમાં, જાણો તમારી માર્કેટ યાર્ડનાં ભાવ
એ સિવાય સુધારો દેખાતો નથી.મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં બજારો અથડાયા કરશે. ગુજરાતમાં મગફળીની આવકો એકદમ ઓછી છે અને હવે તેમાં વધારો થાય તેવી ધારણાં નથી. સ્ટોકિસ્ટો પાસે હજી માલ પડ્યો છે, પંરતુ તેઓ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી. આગામી દિવસોમાં સીંગતેલની બજારો સુધરશે તો મગફળીનાં ઊંચા ભાવની આશાએ સ્ટોકિસ્ટોની વેચવાલી આવતી નથી.
આ પણ વાંચો: કપાસ, મગફળી, ડુંગળી વગેરે પાકોના ભાવથી ખેડૂતો ખુશ: જાણો આજનાં બજાર ભાવ
જાડી અને જીણી મગફળીના કાલના (15/12/2022) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1120 | 1365 |
અમરેલી | 800 | 1318 |
કોડીનાર | 1135 | 1295 |
સાવરકુંડલા | 1205 | 1311 |
જેતપુર | 971 | 1336 |
પોરબંદર | 1300 | 1470 |
વિસાવદર | 893 | 1321 |
મહુવા | 1386 | 1387 |
ગોંડલ | 820 | 1331 |
કાલાવડ | 1050 | 1331 |
જુનાગઢ | 980 | 1348 |
જામજોધપુર | 900 | 1330 |
ભાવનગર | 251 | 1315 |
માણાવદર | 1330 | 1335 |
તળાજા | 1050 | 1340 |
હળવદ | 1050 | 1368 |
જામનગર | 1100 | 1255 |
ભેસાણ | 800 | 1256 |
ખેડબ્રહ્મા | 1135 | 1135 |
સલાલ | 1100 | 1415 |
દાહોદ | 1160 | 1200 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (15/12/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1090 | 1340 |
અમરેલી | 1075 | 1228 |
કોડીનાર | 1145 | 1400 |
સાવરકુંડલા | 1100 | 1224 |
જસદણ | 1100 | 1311 |
મહુવા | 1176 | 1363 |
ગોંડલ | 925 | 1351 |
કાલાવડ | 1150 | 1279 |
જુનાગઢ | 1000 | 1261 |
જામજોધપુર | 950 | 1230 |
ઉપલેટા | 1035 | 1331 |
ધોરાજી | 850 | 1226 |
વાંકાનેર | 900 | 1467 |
જેતપુર | 961 | 1271 |
તળાજા | 1250 | 1445 |
ભાવનગર | 1500 | 1646 |
મોરબી | 951 | 1445 |
જામનગર | 1150 | 1400 |
પોરબંદર | 1005 | 1270 |
બાબરા | 1136 | 1274 |
બોટાદ | 1000 | 1230 |
ભચાઉ | 1280 | 1285 |
ધારી | 800 | 1201 |
ખંભાળિયા | 900 | 1361 |
પાલીતાણા | 1121 | 1255 |
લાલપુર | 1129 | 1160 |
ધ્રોલ | 1000 | 1297 |
હિંમતનગર | 1100 | 1670 |
પાલનપુર | 1200 | 1390 |
તલોદ | 900 | 1655 |
મોડાસા | 1000 | 1540 |
ડિસા | 1200 | 1353 |
ઇડર | 1250 | 1700 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1225 | 1365 |
ભીલડી | 1231 | 1351 |
થરા | 1208 | 1296 |
દીયોદર | 1100 | 1260 |
માણસા | 1300 | 1345 |
વડગામ | 1200 | 1201 |
કપડવંજ | 900 | 1200 |
ઇકબાલગઢ | 1021 | 1151 |
સતલાસણા | 1176 | 1208 |