મગફળીની બજારમાં તેજીને બ્રેક લાગીને ભાવમાં ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. આગામી દિવસોમાં બજારમાં વેચવાલી અને સામે મિલોની માંગ ઉપર બજારનો આધાર રહેલો છે. મગફળીનાં વેપારીઓ કહેછે કે દાણામાં ઘરાકી નહોવાથી ભાવ તુટતા મગફળીમાં રૂ.૧૦થી ૧૫ ઘટ્યાં છેઅને હજી પણ વધુ ઘટાડો થાય તેવી ધારણાં છે. આગળ ઉપર ખેડૂતોની વેચવાલી ઉપર પણ બજારનો આધાર રહેલો છે.
આ પણ વાંચો: ખેડૂતના ખુશીની લહેર: કપાસનાં ભાવમાં વધારો, જાણો આજનાં (06/01/2023) કપાસનાં બજાર ભાવ
ગોંડલમાં ૧૮થી ૧૯ હજાર બોરીની આવક હતી અને ૨૦ હજાર ગુણીનાં વેપારો હતાં. જી-૨૦ મગફળીમાં રૂ.૧૧૦૦થી ૧૩૯૦, ૩૯ નંબરમાં રૂ.૧૧૦૦થી ૧૩૫૦, રોહીણી-૨૪ નંબરમાંરૂ.૧૧૦૦થી ૧૩૦૦, ૩૭ નંબરમાંરૂ.૧૧૦૦થી ૧૩૨૧નાં ભાવ હતાં. બીટી ૩૨-કાદરીનો ભાવ રૂ.૧૨૦૦થી ૧૩૫૦ સુધીનાં હતાં.રાજકોટમાં સાત હજાર ગુણી પેન્ડિંગ હતી અને સાત હજાર ગુણીનાં વેપારો થયા હતાં. ભાવ ૩૯ નંબરમાં રૂ.૧૧૫૦થી ૧૨૬૦, જી-૨૦માં રૂ.૧૨૦૦ થી ૧૪૦૦, એક એન્ટ્રી રૂ.૧૪૪૦ની હતી અને બીટી ૩૨ કાદરીમાં રૂ.૧૧૮૦ થી ૧૩૦૦ના ભાવ હતાં.
આ પણ વાંચો: આજે પણ કપાસ સહીત અનેક પાકના ભાવોમાં ભારે તેજી- જાણો ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડના ભાવ
જાડી અને જીણી મગફળીના કાલના (05/01/2023) ભાવ
જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1150 | 1440 |
અમરેલી | 800 | 1391 |
કોડીનાર | 1142 | 1301 |
સાવરકુંડલા | 1105 | 1428 |
જેતપુર | 911 | 1375 |
પોરબંદર | 1070 | 1380 |
વિસાવદર | 945 | 1376 |
મહુવા | 1158 | 1444 |
ગોંડલ | 830 | 1431 |
કાલાવડ | 1050 | 1362 |
જુનાગઢ | 1080 | 1422 |
જામજોધપુર | 850 | 1400 |
ભાવનગર | 1260 | 1383 |
માણાવદર | 1450 | 1451 |
તળાજા | 1100 | 1382 |
હળવદ | 1000 | 1350 |
ભેસાણ | 900 | 1351 |
ખેડબ્રહ્મા | 1110 | 1110 |
સલાલ | 1200 | 1430 |
દાહોદ | 1180 | 1220 |
ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (05/01/2023)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1130 | 1300 |
અમરેલી | 900 | 1312 |
કોડીનાર | 1180 | 1463 |
સાવરકુંડલા | 1065 | 1331 |
જસદણ | 1150 | 1375 |
મહુવા | 803 | 1421 |
ગોંડલ | 940 | 1371 |
કાલાવડ | 1150 | 1300 |
જુનાગઢ | 1050 | 1260 |
જામજોધપુર | 950 | 1410 |
ઉપલેટા | 1100 | 1337 |
ધોરાજી | 971 | 1296 |
વાંકાનેર | 1100 | 1307 |
જેતપુર | 901 | 1301 |
તળાજા | 1325 | 1536 |
ભાવનગર | 1150 | 1576 |
રાજુલા | 1246 | 1366 |
મોરબી | 1041 | 1565 |
બાબરા | 1144 | 1326 |
બોટાદ | 1000 | 1300 |
ધારી | 1292 | 1350 |
ખંભાળિયા | 990 | 1440 |
પાલીતાણા | 1178 | 1324 |
લાલપુર | 1060 | 1209 |
ધ્રોલ | 1020 | 1382 |
હિંમતનગર | 1100 | 1650 |
પાલનપુર | 1200 | 1431 |
તલોદ | 1100 | 1530 |
મોડાસા | 1010 | 1461 |
ડિસા | 1251 | 1371 |
ઇડર | 1235 | 1589 |
ધાનેરા | 1200 | 1242 |
ભીલડી | 1150 | 1300 |
માણસા | 1315 | 1365 |
કપડવંજ | 1400 | 1500 |
સતલાસણા | 1255 | 1260 |