khissu

કપાસનાં ભાવમાં ફરી ઉછાળો થયો, જાણો આજનાં કપાસના (15/12/2022) બજાર ભાવ

કપાસનાં ભાવમાં મોટી મુવમેન્ટ નથી. ખેડૂતો અત્યારે વેચવા તૈયાર નથી અને સરેરાશ બજારમાં વેપારો પણ પાંખા છે. ગુજરાતમાં કે ઓલ ઈન્ડિયામાં કપાસની આવકો વધતી નથી. વેપારીઓ કહે છેકે ખેડૂતો ડિસેમ્બર અંત કે જાન્યુઆરી મહિનામાંપોતાની પાસે પડેલો માલ વેચાણ કરે તેવી ધારણાં છે.

આ પણ વાંચો: ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ, જાણો આજનાં ડુંગળીના ભાવ

આગામી દિવસોમાં બજારો મિલોની માંગ નીકળે તો જ વધે તેવી ધારણાં છે.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને આંધપ્રદેશની મળીને ૧૫ ગાડીની આવક હતી અને ભાવ રૂ.૧૭૦૦થી ૧૮૦૦નાં હતાં.

આ પણ વાંચો: મગફળીના ભાવમાં ઉછાળો: જાણો આજનાં (15/12/2022) મગફળીના બજાર ભાવ

કપાસના બજાર ભાવ (Kapas Bajar Bhav):

તા. 14/12/2022 બુધવારના કપાસના બજાર ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ16901790
અમરેલી10001768
સાવરકુંડલા15001765
જસદણ17001770
બોટાદ16491813
મહુવા16501751
ગોંડલ16911766
કાલાવડ17001789
જામજોધપુર13501761
ભાવનગર15151748
જામનગર14501820
બાબરા17401805
જેતપુર12001762
વાંકાનેર15001751
મોરબી16781792
રાજુલા16001771
હળવદ16001753
વિસાવદર16551771
તળાજા15001740
બગસરા15001790
જુનાગઢ14001751
ઉપલેટા16501745
માણાવદર17101805
ધોરાજી14961766
વિછીયા16501780
ભેંસાણ15001770
ધારી15971800
લાલપુર16051778
ખંભાળિયા16001751
ધ્રોલ15401790
પાલીતાણા16051730
સાયલા16801800
હારીજ16601775
ધનસૂરા15901695
વિસનગર16001760
વિજાપુર15501776
કુકરવાડા16001738
ગોજારીયા16301742
હિંમતનગર15211765
માણસા15251739
કડી16521799
મોડાસા15901645
પાટણ16401761
થરા16501735
તલોદ16791738
સિધ્ધપુર16581769
ડોળાસા16001765
ટિંટોઇ15501705
દીયોદર16801725
બેચરાજી16501734
ગઢડા16701765
ઢસા17011758
કપડવંજ15001550
ધંધુકા17261768
વીરમગામ15001752
જાદર17051745
જોટાણા13801734
ચાણસ્મા16151748
ભીલડી13501719
ખેડબ્રહ્મા16801735
ઉનાવા16511800
શિહોરી16501735
લાખાણી15211731
ઇકબાલગઢ16351728
સતલાસણા15501680
આંબલિયાસણ10001722