khissu

ઐતિહાસિક સપાટીએ મગફળીના ભાવ, 2015 રૂપિયા ઊંચો ભાવ, જાણો આજનાં બજાર ભાવ

મગફળી-સીંગદાણાની બજારમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવ સરેરાશ સ્ટેબલ છે, પંરતુ સીંગદાણાની બજારો અમુક ક્વોલિટીમાં સારી હોવાથી મગફળીનાં ભાવમાં રૂ.૫થી ૧૦નો સુધારો થયો હતો.

બીજી તરફ મગફળીમાં અમુક ક્વોલિટીમાં વેપારો ઓછા હોવાથી બજારમાં આગળ ઉપર બહુ મોટો સુધારો થાય તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે સરેરાશ મગફળીમાં વેપારો બહુ ઓછા છે. રાજકોટમાં હજી પણ ૫૫થી ૬૦ હજાર ગુણી મગફળીની પેન્ડિંગ પડી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ બજારનો આધાર રહેલો છે.

તા. 28/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10701300
અમરેલી8501254
કોડીનાર10801212
સાવરકુંડલા1061353
જેતપુર9551301
પોરબંદર10001160
વિસાવદર8141396
મહુવા10931438
ગોંડલ8001281
કાલાવડ10501282
જુનાગઢ9001265
જામજોધપુર9001250
ભાવનગર11351281
માણાવદર13001301
તળાજા9601280
હળવદ11001404
જામનગર9001230
ભેસાણ9001190
ધ્રોલ11201210
સલાલ12001450
દાહોદ10401180
તા. 28/11/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ10501235
અમરેલી8051375
કોડીનાર11271351
સાવરકુંડલા10111201
જસદણ10001240
મહુવા8701279
ગોંડલ9101256
કાલાવડ11501393
જુનાગઢ9001745
જામજોધપુર9501180
ઉપલેટા10101232
ધોરાજી8711221
વાંકાનેર9001402
જેતપુર9211481
તળાજા12001521
ભાવનગર11051881
રાજુલા10251250
મોરબી10241436
જામનગર10002015
બાબરા11481242
બોટાદ10001215
ખંભાળિયા9251260
લાલપુર10901118
ધ્રોલ9701220
હિંમતનગર12001751
પાલનપુર11001501
તલોદ10501685
મોડાસા10001660
ડિસા11311331
ટિંટોઇ10201425
ઇડર12601760
ધનસૂરા10001200
ધાનેરા11501350
ભીલડી10501306
થરા11801297
દીયોદર11001280
વીસનગર111111282
માણસા10001245
વડગામ11901283
કપડવંજ10001200
શિહોરી11511230
ઇકબાલગઢ10801336
સતલાસણા11001351
લાખાણી11501321