કપાસ, જીરું, અજમો અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં (16/01/2023) બજાર ભાવ

કપાસ, જીરું, અજમો અને મગફળીના ભાવમાં વધારો, જાણો આજનાં (16/01/2023) બજાર ભાવ

રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં આજે કોલ્ડ વેવની ઇફેક્ટ જોવા મળી હતી, આજે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાવાની સાથે અનાજ, કઠોળ, તેલીબિયાં અને શાકભાજી સહિતની તમામ જણસીઓની આવકોમાં ઘટાડો નોંધાયો હતો.
​​​
વિશેષમાં યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે શનિ-રવિ બે દિવસની રજા પછી સોમવારે ખુલતી બજારે જણસીઓની આવકમાં વધારો થતો હોય છે પરંતુ ભારે ઠંડીના કારણે આજે ખૂબ ઓછા ખેડૂતો આવ્યા હતા જેથી ફક્ત ૧૬૦૦૦ ગુણી મગફળી અને ૧૭૦૦૦ મણ કપાસની આવક થઇ હતી.

આ પણ વાંચો: મગફળીના ભાવ 1600 ને પાર, જાણો આજની તમામ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ કેવા બોલાયા ?

આજે ખેડૂતો ઉપરાંત મજૂરોની પણ પાંખી હાજરી જોવા મળી હતી અને એકંદરે હરરાજીમાં પણ વેપારીઓની સંખ્યા ઓછી રહી હતી અને દુકાનો રોજ કરતા મોડી ખુલી હતી.

રાજકોટ માર્કેટ યાર્ડ: 

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ બી.ટી.

1550

1730

ઘઉં લોકવન

510

560

ઘઉં ટુકડા

518

592

જુવાર સફેદ

750

980

જુવાર પીળી

625

705

બાજરી

285

490

તુવેર

1120

1498

ચણા પીળા

850

970

ચણા સફેદ

1600

2200

અડદ

1140

1511

મગ

1525

1725

વાલ દેશી

2250

2600

વાલ પાપડી

2550

2700

ચોળી

900

1435

મઠ

1295

1890

વટાણા

550

775

કળથી

1150

1501

સીંગદાણા

1680

1770

મગફળી જાડી

1150

1395

મગફળી જીણી

1130

1320

તલી

2845

3155

સુરજમુખી

850

1190

એરંડા

1300

1403

અજમો

1750

2165

સુવા

1150

1505

સોયાબીન

1015

1073

સીંગફાડા

1230

1675

કાળા તલ

2480

2800

લસણ

185

484

ધાણા

1351

1515

મરચા સુકા

2000

4400

ધાણી

1350

1500

વરીયાળી

1900

2446

જીરૂ

5800

6800

રાય

1035

1220

મેથી

1070

1338

કલોંજી

2550

3150

રાયડો

970

1110

રજકાનું બી

3375

3600

ગુવારનું બી

1180

1272

ગોંડલ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

ઘઉં

530

580

ઘઉં ટુકડા

528

588

કપાસ

1300

1741

મગફળી જીણી

915

1336

મગફળી જાડી

810

1401

શીંગ ફાડા

801

1691

એરંડા

1100

1401

તલ

1851

3176

કાળા તલ

2126

2851

જીરૂ

3801

6711

કલંજી

1800

3241

નવું જીરૂ

6500

9501

ધાણા

1000

1641

ધાણી

1100

1711

મરચા સૂકા પટ્ટો

1801

4901

ધાણા નવા

1200

2401

લસણ

91

601

ડુંગળી

71

281

ડુંગળી સફેદ

131

251

બાજરો

411

411

જુવાર

411

711

મકાઈ

501

501

મગ

976

1401

ચણા

831

916

ચણા નવા

921

1021

વાલ

461

2521

અડદ

601

1401

ચોળા/ચોળી

400

600

મઠ

1121

1421

તુવેર

801

1521

રાજગરો

981

981

સોયાબીન

1011

1076

રાઈ

931

1091

મેથી

701

1371

અજમો

1051

1051

સુવા

1476

1476

ગોગળી

741

1061

વટાણા

321

891

જામનગર માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1500

1730

જુવાર

460

890

બાજરો

371

522

ઘઉં

450

555

મગ

1250

1650

અડદ

1305

1405

તુવેર

1065

1415

મઠ

1000

1475

ચોળી

450

500

વાલ

205

2435

ચણા

825

975

મગફળી જીણી

1100

1325

મગફળી જાડી

1000

1380

એરંડા

1300

1396

તલ

2945

3090

રાયડો

900

1082

લસણ

80

500

જીરૂ

5400

6670

અજમો

2200

5050

ધાણા

1000

1400

ડુંગળી

40

310

મરચા સૂકા

2200

4740

સોયાબીન

500

1072

કલોંજી

1500

1800

જૂનાગઢ માર્કેટ યાર્ડ: 

પાકનું નામ

નીચો ભાવ

ઉંચો ભાવ

કપાસ

1450

1698

ઘઉં

500

580

ચણા

750

919

અડદ

1000

1290

તુવેર

1250

1550

મગફળી જાડી

1050

1332

સીંગફાડા

1542

1542

એરંડા

950

1328

તલ

2500

2970

તલ કાળા

2400

2728

જીરૂ

6030

6030

ધાણા

1350

1641

મગ

1100

1600

સોયાબીન

950

1111

મેથી

900

1285

વટાણા

776

776

ગુવાર

1129

1129