મગફળીના ભાવ 1600 ને પાર, જાણો આજની તમામ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ કેવા બોલાયા ?

મગફળીના ભાવ 1600 ને પાર, જાણો આજની તમામ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ કેવા બોલાયા ?

મગફળીની બજારમાં સારી ક્વોલિટીમાં મજબૂતાઈ હતી. બીજી તરફ મગફળીની વેચવાલીમાં મોટો ઘટાડો આવ્યો છેઅને સામે ઓઈલ મિલોની થોડી માંગ નીકળી હોવાથી સારી ક્વોલિટીની મગફળીનાbભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: કપાસનાં ભાવમાં ઉછાળો: શુ હવે ભાવ વધશે ? જાણો આજની તમામ માર્કેટ યાર્ડનાં બજાર ભાવ

મગફળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. યાર્ડોમાં બે દિવસની રજા છે, જેને કારણે સોમવારે મગફળીની આવકો જો થોડી વધશે તો બજારને ટેકો મળશે, નહીંતર ભાવ હજી સુધરી શકે છે.

મગફળીનાં વેપારીઓ કહેછેકે મગફળી હવે પૂરી થવા આવી છે અને જે ખેડૂતો પાસે અત્યારે માલ પડ્યો છે તેઓ ઊંચા ભાવ આવે તો જ વેચાણ કરવાનાં મૂડમાં છે જેને કારણે સરેરાશ મગફળીની બજારમાં આગામી દિવસોમાં ભાવ મજબૂત રહી શકે છે.

આ પણ વાંચો: કપાસ, ડુંગળી, જીરું અને મગફળીના ભાવમાં કેટલો ઘટાડો ? જાણો આજનાં બજાર ભાવ

જો તેલ કે દાણાનાં ભાવ તુટે તો જ મગફળીનાં ભાવ નીચા આવશે, નહીંતર બહુ નીચા ન આવે તેવી ધારણાં છે

જાડી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11351370
અમરેલી8001393
કોડીનાર11201293
સાવરકુંડલા11211423
જેતપુર9311431
પોરબંદર10001350
વીસાવદર9551371
મહુવા12421243
ગોંડલ8251401
કાલાવડ10501375
જુનાગઢ10501352
જામજોધપુર8001400
ભાવનગર12381430
માણાવદર14301440
તળાજા12251382
હળવદ11001340
જામનગર10001315
ભેસાણ10001350
ખેડબ્રહ્મા10501050
સલાલ12001425
દાહોદ11801220

ઝીણી મગફળીના નિચા અને ઉચા ભાવ (13/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ11151290
અમરેલી9201291
કોડીનાર11301373
સાવરકુંડલા10651257
જસદણ11001340
મહુવા11251392
ગોંડલ9251436
કાલાવડ11501307
જુનાગઢ10501325
જમજોધપુર9001270
ઉપલેટા11001317
ધોરાજી8461311
વાંકાનેર10001362
જેતપુર9151292
તળાજી13401565
રાજુલા10501300
મોરબી9011435
જામનગર11001300
બાબરા11741326
ધારી10001335
ખંભાળિયા9501456
પાલીતાણા12111285
લાલપુર810840
ધ્રોલ9801370
હિંમતનગર11001674
પાલનપુર12001450
તલોદ11001400
મોડાસા9901250
ડિસા12211411
ઇડર12001600
કપડવંજ14001500
સતલાસણા11851270