ભારતે હજુ સુધી કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી, ભારત વિશે આવાજ અજીબો ગરીબ ફેકટ જાણો.

ભારતે હજુ સુધી કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી, ભારત વિશે આવાજ અજીબો ગરીબ ફેકટ જાણો.

ભારત દેશ હિન્દુસ્તાન નામે પણ ઓળખાય છે. જગતનો સૌથી જૂની સફળતાઓ માટે એક. તમે ભારત વિશે ઘણી વાતો વાંચી જશે આજે અમે લઈને આવ્યા છે ભારત વિશે એવી અજાણી વાતો જે તમને પણ નહીં ખબર હોય.
ભારતમાં ચાર ધર્મનો જન્મ થયો છે. હિન્દુ બૌદ્ધ જૈન અને શીખ. જેનું પૂરી દુનિયા ની ૨૫ ટકા જેટલી વસ્તી પાલન કરે છે.

  • ભારતમાં ત્રણ લાખ કરતાં પણ વધારે મસ્જિદો છે જે કોઈ પણ મુસ્લિમ દેશ કરતાં પણ વધારે છે.
  • ભારતમાં આવેલું તિરુપતિ મંદિર વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્થળ છે જ્યાં દરરોજ ૩૦ હજારથી પણ વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે.
  • ૧૮૯૬ સુધી ભારત એકલો જ એવો દેશ હતો જ્યાં હીરા ની ખાણો હતી.
  • ભારત 17મી સુધી સુધી અંગ્રેજોના આવ્યા પહેલા વિશ્વનો સૌથી સમૃદ્ધ દેશ હતો. ભારતની સમૃદ્ધિ જ અંગ્રેજોને ભારત માં ખેંચી લાવી.
  • પુરા વિશ્વમાં ભારતમાં સૌથી વધારે ટપાલ પેટીઓ છે.
  • ભારત શાંતિપ્રિય દેશ તરીકે ઓળખાય છે. ભારત પાસે પૂરતી શક્તિ હોવા છતાં ભારતે આજ સુધી બીજા કોઈ પણ દેશ ઉપર ક્યારેય આક્રમણ કર્યું નથી.
  • પ્રાચીન ભારતમાં આવેલી નાલંદા વિશ્વવિદ્યાલય ના પુસ્તકાલયમાં એટલાં પુસ્તકો હતા કે જ્યારે મુસ્લિમ આક્રમણકારોએ જ્યારે વિશ્વ વિદ્યાલયનું પુસ્તકાલય સળગાવ્યું પછી તે ઘણા મહિનાઓ સુધી સળગતું રહ્યું હતું.
  • કોઈપણ પ્રકારના આધુનિક સાધનો વગર જ ભાસ્કરાચાર્યે પ્રમાણિત કર્યું હતું કે પૃથ્વી સૂર્યની ચારો તરફ ચક્કર લગાવે છે. અને પરિક્રમણ કરવામાં પૃથ્વીને ૩૬૫ દિવસનો સમય લાગે છે.
  • નવાઈની વાત તો એ છે કે પાકિસ્તાન કરતા ભારતની અંદર મુસ્લિમોની સંખ્યા વધારે છે.