લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે

લગ્નની સિઝન વચ્ચે જ સારા સમાચાર, સોના-ચાંદીના ભાવ થયા ધડામ, હવે એક તોલું ખાલી આટલામાં આવી જશે

આજે એટલે કે બુધવારે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત 57,490 રૂપિયા છે. તો આજે બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.62,700 છે. તમને જણાવી દઈએ કે ગઈ કાલે અને આજે સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જાણો આજે કયા શહેરમાં શું છે સોના-ચાંદીના ભાવ...

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તમારે સોનાની કિંમત વિશે ચોક્કસ માહિતી હોવી જોઈએ. સોના-ચાંદીની કિંમત જાણવા માટે તમે તમારા શહેરની દુકાનોમાંથી ચેક કરી શકો છો. આજે અમદાવાદમાં સોનાનો ભાવ જોઈએ તો 24 કેરેટના એક તોલાનો ભાવ 64,090 રૂપિયા બોલાઈ રહ્યા છે.

દિલ્હીમાં 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

22 કેરેટ સોનું- પ્રતિ 10 ગ્રામ- 57,490
24 કેરેટ સોનાની કિંમત- પ્રતિ 10 ગ્રામ- 62,700

લખનૌમાં સોનાનો ભાવ

આજે યુપીની રાજધાની લખનૌમાં 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 57,490 છે.
રાજધાનીમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 62,700 છે.