નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1750, જાણો આજના મગફળીના બજાર ભાવ

નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1750, જાણો આજના મગફળીના બજાર ભાવ

મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીની રજાઓ પૂર્વે હવે એક-બે દિવસ યાર્ડો ચાલુ રહેવાનાં છે અને પછી એક સપ્તાહની રજાઓ આવશે. એ પહેલા મગફળીની બજારમાં મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. બજારમાં વેચવાલી યથાવત છે અને સામે માંગ થોડી ઓછી છે.

આ પણ વાંચો: નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1796, જાણો આજના મગફળીના બજારભાવ

મગફળીનાં વેપારીઓ કે છેકે અત્યારે જે માલ આવે છે તેમાં  ૨૫ ટકા માલ જ સારા આવે છે. મોટા ભાગનો માલ ૨૫થી ૩૦નાં ઉતારાવાળો જ માલ હોવાથી આ વર્ષે મગફળીનો પાક ઓછો આવશે તેવા સંકેતે મળે છે. વિવિધ સંસ્થાઓ ૨૬થી ૩૦ લાખ ટનનાં અંદાજો મૂકયા છે, પરંતુ મગફળીનો પાક ૨૪થી ૨૫ લાખ ટન વચ્ચે જઆવે તેવી સંભાવનાં છે. દિવાળી બાદ પંદર દિવસ કેવી આવક થાય છે તેનાં ઉપરથી પાકનો અંદાજ આવી જાય તેવી ધારણાં છે.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1511 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1750 સુધીનો બોલાયો હતો.

આ પણ વાંચો: કપાસના ભાવમાં તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1880, જાણો આજના કપાસના બજાર ભાવ

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 20/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1023

1330

અમરેલી

800

1293

કોડીનાર

925

1200

સાવરકુંડલા

1250

1381

જેતપુર

821

1321

પોરબંદર

1135

1255

વિસાવદર

905

1511

મહુવા

1092

1426

ગોંડલ

810

1326

કાલાવડ

1050

1325

જુનાગઢ

950

1240

જામજોધપુર

1000

1270

ભાવનગર

1100

1335

તળાજા

800

1345

હળવદ

1170

1532

જામનગર

1000

1255

ભેસાણ

900

1305

સલાલ

1100

1400

દાહોદ

1040

1180 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 20/10/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ

માર્કેટિંગ યાર્ડ

નીચા ભાવ

ઉંચા ભાવ

રાજકોટ

1018

1338

અમરેલી

800

1338

કોડીનાર

952

1338

સાવરકુંડલા

1200

1341

જસદણ

1050

1355

મહુવા

1052

1361

ગોંડલ

870

1411

કાલાવડ

1100

1471

જુનાગઢ

1000

1475

જામજોધપુર

1000

1320

ધોરાજી

901

1221

વાંકાનેર

1000

1520

જેતપુર

840

1501

તળાજા

1100

1522

ભાવનગર

1025

1741

રાજુલા

1000

1261

મોરબી

935

1415

જામનગર

1100

1750

બાબરા

1048

1212

બોટાદ

1000

1250

ધારી

975

1181

ખંભાળિયા

1000

1450

લાલપુર

1020

1200

ધ્રોલ

1070

1226

હિંમતનગર

1100

1702

પાલનપુર

1140

1583

તલોદ

1250

1605

મોડાસા

1000

1587

ડિસા

1121

1431

ટિંટોઇ

1001

1500

ઇડર

1150

1591

ધનસૂરા

900

1200

ધાનેરા

1081

1337

ભીલડી

1000

1316

થરા

1180

1391

દીયોદર

1125

1330

વડગામ

1081

1361

શિહોરી

1170

1376

સતલાસણા

1150

1340

લાખાણી

1100

1311 

દરરોજના બજાર ભાવ તેમજ જરૂરી અને મહત્વની માહિતી તેમજ સમાચાર જાણવા માટે આમારી khissu એપ્લીકેશન ડોઉંનલોડ કરી લો, સાથે જ અમારા ફેસબુક પેજને ફોલો કરી લો,

આભાર