અરબી સમુદ્રમાં ઓફ શોર સક્રિય થતાં આજે આવી નવી આગાહી

અરબી સમુદ્રમાં ઓફ શોર સક્રિય થતાં આજે આવી નવી આગાહી

આજે તારીખ : આજે 19 તારીખ અને બુધવાર.
Gujarat wether ચાર્ટ મુજબ: આજના વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તાર પર એક ઓફ શોર ટ્રફ (સિસ્ટમ) હોવાથી વરસાદી સિસ્ટમ વધશે.

આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વરસાદ જોર વધુ રહેશે. જ્યારે આજુબાજુના જિલ્લા જેવા કે બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં ઝાપટા ની શરૂઆત થશે.

ચોમાસું બેસી ગયુ હોવા છતાં પણ આજે દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટા જ જોવા મળશે.

મધ્ય ગુજરાતમાં આજે કોઈક કોઈક વિસ્તારમાં હળવા ઝાપટાં શરૂ થશે, ભારે કે મધ્યમ વરસાદ નહિવત્.

જ્યારે ઉત્તર ગુજરાત માં વરસાદની આગાહી નથી. કોઈક વિસ્તારમાં વાતાવરણ માં પલટો આવી શકે જ્યારે વરસાદ નહિતર કહી શકાય.

આવી વધારે માહિતી માટે અમારી સાથે જોડાવ: WhatsApp લિંક કરો

નોંધ:- આ અમારું પોતાનું અનુમાન છે જે સચોટ નજીક હોય શકે છે. તેમ છતાં હવામાન વિભાગ ની આગાહી ને અનુસરવું.